________________
મુંબઈથી લિ. બાબુલાલ ચંદુલાલ શાહ પરિવારની વિનયયુક્ત ભાવભરી ભૂરિ ભૂરિ વંદના અવાજ
કેટલે મહાન અપૂર્વ ગાનુયોગ શ્રી મહુવનગરમાં પ્રવર્તી રહ્યો છે. શ્રી તપાગચ્છ સંઘ માટે કે જે પુણ્યનગરી મહુવામાં જૈન શાસનસમ્રાહ રત્નને વિ. સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ના રોજ જન્મ થયો. તે ઉજજવળ નરનડુંગવ આગળ જતાં શ્રી તપેગાધિપતિ, ભારક, જગદુગુરુ, શાસનસમ્રા, સર્વતંત્ર સ્વતંત્ર, શ્રી સૂરિચક્ર ચક્રવતી પ. પૂ. આચાર્યશ્રી વિજય નેમિસુરીશ્વરજી નામ અવધારણ કરી શ્રી જૈનશાસનને દિપાવ્યું તે આ મહાન ગુરુભગવંતની પુણ્યનગરી જ્યાં વિશુદ્ધ પરમાણુઓથી યુક્ત છે. ત્યાં આપશ્રીના સુગની પુણ્ય નિશ્રામાં અદષ્ટ અનુગ્રહાગથી તથા તેમાં પણ શ્રી શાસનસમ્રાટુની પુણ્ય જન્મનગરીમાં તેમના સમુદાય પરિવારમાં પૂજ્ય તનિધિ શ્રી રબારવિજયજી મ. સાહેબે ઉપાડેલી ૧૦૮ ઉપવાસની અપૂર્વ, ઉગ્ર, અપ્રમત્તભાવના અખંડ તપશ્ચર્યા જે હવે આપશ્રીની શુભ નિશ્રામાં ફલવતી બની પૂર્ણાહુતિના આરે આવીને ઊભી રહી છે. ત્યારે અમારા હૈયામાં આનંદને અવધિ તથા ભૂરિ ભૂરિ ભાવવંદના યુક્ત અનુમોદનાને મહાસાગર હેલે ચડે છે. આવા ઉત્તમ આરાધક આત્માની તપશ્ચર્યાપૂર્વકની આરાધનાની અનુમોદના કરવામાં અમે અમારા જીવનને સાર્થક થયેલું જાણીએ છીએ. કેમ કે અમને અનુમોદનાની આ તક અનાયાસે પ્રાપ્ત થઈ છે. શ્રી તપાગચ્છીય શાસનસમ્રાદ્ધ
-
-
-
-