________________
૪૮
પૂ. મુનિશ્રી રત્નાકરવિજચજી મ. સા. આટલા ઉપવાસની સાથે અપ્રમત્તભાવે જે ક્રિયા કરી રહ્યા છે, તે ખૂબ આશ્ચર્યકારક છે. આખા ભારતભરમાં સૌથી પ્રથમ રેકો રૂપ અની ગયેલ છે. અને ઇતિહાસના પાને તે સુવર્ણાક્ષરે આવી જશે. આવુ... સુંદરક્ષેત્ર, આપ જેવા મહાપુરુષોની નિશ્રા, ચાતુર્માસના કાળ વિ. સ'ગમ મળવા દુષ્કર છે. તેમણે તે જીવન સાર્થક કર્યું, તેની સાથે સમુદાયને પણ ગૌરવ લેવાનું છે. આવા રત્ના પણ છે. ખરેખર સાક્ષાત્ જેમણે વંદનના લાભ લીધા તે તેા ધન્ય બની ગયા. અમ જેવા દૂર બેઠા આવા તપસ્વી રત્નના વંદનના લાભ લઈ શકીએ તેમ નથી. લખવા કે મેલવા માટે કોઈ શબ્દ નથી. શાસનદેવ તેમના તપમાં સહાય કરે અને સાથે સાથે નીરોગી શરીર, દીર્ઘાયુષી ખક્ષે એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. શાસનસેવા સાથે અનેકવિધ તપ કરી સિદ્ધિના સેાપાન સર કરે એવી મનેકામના.
બાબુલાલ સી. શાહ મુંબઇ તા. ૨૮-૧૦-'૮૦ નગરે સ્થિત, શ્રી નમસ્કાર મહા
ભાવનાના અનન્ય
સ્વસ્તિ શ્રી મહુવા મંત્ર સ્મારક, રત્નત્રયીના અપ્રમત્ત આરાધક, અમ મૂક જીવાનાં કૃપાનિધિ, એધિબીજની પ્રાપ્તિમાં પુષ્ટ આલખન ભૂત, ૫૦ પૂજ્ય આ૦ શ્રી વિજયમેરુપ્રભસુરીશ્વરજી મ. સ. તથા તંત્ર બિરાજમાન અન્ય મુનિ પુગવા તથા તપેાનિધિ પ. પૂ. શ્રી રત્નાકરવિજયજી મ. સા. સર્વને.