________________
પ૩
શાહ પટેલ એન્ડ કુાં, મુંબઇ તા. ૨૭-૧૦-’૮૦
પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય ભગવ'તશ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ મુનિગણુ-શ્રી મહુવા. આપશ્રીની પાવન નિશ્રામાં પૂ. મુનિશ્રી રત્નાકર વિજયજી મ. સ.ની ઐતિહાસિક, અભૂતપૂર્વ એવી ૧૦૮ ઉપવાસની વિક્રમ, અદ્દભુત અને અનુમેદનીય તપશ્ચર્યાની સફળ પૂર્ણાહૂતિ પ્રસંગે અમારા સૌ-સહકુટુંબના સિનિય ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે।જી.
મહુવામાં આપશ્રીના ચાતુર્માસ દરમિયાન જે જે શાસન પ્રભાવનાના ચિરંજીવ કાર્યાં આપશ્રીના પુન્ય સાથે થાય છે. તેનાં યશકલગીરૂપ આવી ઉગ્ર તપશ્ચર્યાની પૂર્ણા. હૂતિના અવસરના મÌત્સવ મહુવાના આંગણે વૈજાય છે, તે ખરેખર મહુવા શ્રી સંઘતુ સદ્ભાગ્ય તેમજ ગૌરવ છે. આ પ્રસંગે પૂ. મૂનિ શ્રી રત્નાકરવિજયજીને તેએશ્રીના અપૂર્વ તપને અનુલક્ષીને કોઈ પદવી ( જેવી કે તપેાનિધિ, તપ શિરામણી એવી કાઈ) અર્પણ થઈ શકે કે ? જો કે આપણે ત્યાં આવી કોઈ યાજના–પ્રણાલિકા છે કે નહી તેને બહુ ખ્યાલ નથી ફક્ત મનમાં ઉદ્દભવેલું સૂચન લખ્યુ છે.
લી. પ્રવીણચંદ્ર ફુલચંદ શાહ