Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे । ___ अमित्ररूपा अपि कुटुम्विनः साधु परिवेष्टन्य कथयन्ति हे तात ! यादृशस्थाने द्वयोरावयो न गमनं तत्रैकाकिना गमनेन किम् आवां मिलित्वा एकत्रैव स्थास्यावः कदाचिदुर्गतिं वा गच्छावः । तथा चोक्तम्--
"अमित्तो मित्तवेसेणं कंठे घेत्तुण रोयइ ।
मा मित्ता सोग्गई जाहि दो वि गच्छामु दुग्गइं ॥१॥ छाया--अमित्रं मित्रवेषेण कण्ठे गृहीत्वा रोदिति ।
मा मित्र मुगति याहि द्वावपि गच्छावो दुर्गतिम् ॥१॥ इति ॥१०॥ मूलम्-विचंद्धो नाइसंगहि हत्थी वावी नवगहे।
पिट्रओ पंरिलप्पंति सुबगोव्व अदूरए ॥११॥ छाया--विवद्धो ज्ञातिसंगैईस्ती वापि नवग्रहे।
पृष्ठतः परिसर्पन्ति सूतगौरिख अदूरगा ॥११॥ अमित्र रूप वे कुटुम्बीजन साधु को घेरकर कहते हैं हे पुत्र ! जिस जगह हम दोनों (हम सब) नहीं पहुंच सकते वहां तुम्हारे अकेले जाने से क्या लाभ! हम तुम मिलकर एक ही जगह रहे, भले ही दुर्गति में जाएँ परन्तु साथ रहें । कहा भी है-'अमित्तो मित्तवेसेणं' इत्यादि ।
. वास्तव में जो मित्र नहीं है, वह मित्र होने का ढोंग करके और गले से लगाकर रोता है । कहता है हे मित्र ! तुम अकेले सुगति में मत जाओ। हम दोनों साथ साथ दुर्गति में ही चले गे ॥१०॥ . .
અમિત્રરૂપ તે કુટુંબીજનો તે સાધુને ઘેરી લઈને તેને એવું કહે છે કે આપણે બધાં એક સાથે જ્યાં પહોંચી ન શકીએ, ત્યાં તમારે એકલા શા માટે જવું જોઈએ! દુર્ગતિ કે સદ્ગતિ, જે ગતિ મળવી હોય તે મળે, પણ આપણે એકબીજાને સાથે છેડે જોઈએ નહીં. તમે સદ્ગતિમાં જાઓ અને અમે દુર્ગતિમાં જઈએ, એવું શા માટે કરવું જોઈએ ! કહ્યું પણ છે કે- ' ,
'अमित्तो मित्तवेसेण' त्या:
જેઓ સાધુના સાચા મિત્ર નથી તેઓ તેના મિત્ર હોવાને હગ કરીને તેને ભેટી પડીને વિલાપ કરવા લાગી જાય છે અને તેને કહે છે કે હે મિત્ર! તું એકલે સુગતિમાં જવાને વિચાર ન કર આપણે બધાં દુર્ગતિમાં સાથે સાથે જ ચાલ્યા જઈશું.' ગાથાં ૧