Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. ५ उ. २ नारकीयवेदनानिरूपणम् ४९
'एगंतदिट्ठी' एकान्तदृष्टिः एकान्तेन निश्चला जीवादितत्त्वेषु दृष्टिः सम्यगर दर्शनं यस्य स एकान्तदृष्टिः निष्कम्पसम्यग्दृष्टिमान् इति । तथा 'अपरिग्गहे': अपरिग्रहः- बाह्याभ्यन्तरपरिग्रहरहितः। तु शब्दादाधन्तयोः सम्यग्दृष्टयपरिग्रहयोरुन पादानाद्वा सृषावानाऽदत्तादानमैथुनवर्जनमपि संगृहीतं भवतीति द्रष्टव्यम् अशुभकर्म तत्फलं च 'लोयस्स' लोकस्य अशुभकर्मचारिणस्त द्विपाकफलभुजो वा संसारिणः । यद्वा-कमायादिलक्षणलोकं तत् स्वरूपतः लक्षातश्च । तेन सम्यग्दृष्टयादियुक्तः सन् 'बुज्झिज्ज' वुध्येत जानीयात् ज्ञपरिज्ञया, ज्ञात्वा च 'वसं न गच्छे' कस्यापि कपायादिलोकस्य वशमधीनं न गच्छेत् । कषायादिभ्यो मुक्तो मेधावी पुरु: एतान् ___जीव अजीब आदि तत्वों पर जिलशी निश्चल श्रद्धा है अर्थात् जिसका सम्यग्दर्शन अचल है, वह यहां एकान्तदृष्टि विवक्षित है। जो बाह्य और आभ्यन्तर परिग्रह ले रहित है वह अपरिग्रह कहलाता है। यहां प्रारम्भ के सम्यग्दर्शन और अन्त के अपरिग्रह को ग्रहण करने से 'तु' शब्द के द्वारा मृषावाद, अदत्तादान और मैथुन का त्याग भी सूक्ष्म दृष्टि देने वालो के लिये संगृहीत हो जाता है। आशय यह हैं' कि सम्यग्दृष्टि तथा हिंसा आदि पापों का त्यागी मुनि अशुभ कर्म करने वाले और उसके फल को भोगने वाले संसारी जीवों को समझे अथवा कषायादि रूप लोक को स्वरूप एवं लक्षण से जाने । जानकर किसी भी कषायादि लोक के वशीभून न हो ।
आशय यह है कि कषाय आदि से मुक्त मेधावी पुरुष नरकों के स्वरूप को, उनके विभिन्न कारणों को शास्त्र के अनुसार जानकर लोक ત પર જેને અચલ શ્રદ્ધા છે, એટલે કે જેનું સમ્યગ્દર્શન અચલ છે, તેને અહીં એકાંતદષ્ટિ કહેવામાં આવેલ છે. જે મુનિ બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત છે, તેને અપરિગ્રહી કહે છે. અહીં પ્રારંભના સમ્યગ્દર્શન અને અન્તના અપરિગ્રહને ગ્રહણ કરવાથી “તું” પદ દ્વારા મૃષાવાદ, અદત્તાદાન, અને મિથુનને ત્યાગ પણ ગ્રહણ થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિ તથા હિંસાદિ પાપને ત્યાગ કરનાર મુનિએ અશુભ કર્મ કરનારા અને તેનું ફળ ભેગવનારા સંસારી જીવોની દશાને વિચાર કરે જોઈએ. અથવા તેણે કષાયાદિ રૂપ લેકને સ્વરૂપ અને લક્ષણની અપેક્ષાએ સમજી લેવું જોઈએ. આ વાતને સમજી લઈને તેણે કઈ પણ કષાય આદિ સંસાર વધારનારા દેને વશ થવું જોઈએ નહીં.
, આ સમરત કથનને ભાવાર્થ એ છે કે કષાય આદિથી મુક્ત મેધાવી
to ho