Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ अकृतांगमने (जाणाहि) जानीहि-हे जम्बः ! त्वमवगच्छ ! तथा-(धिई च पेहि) धृति च प्रेक्षस्व-तस्य-भगवतः, कर्णकीलन चरणे च क्षीरस्न्धनाद्युपसर्गा जाताः तथापि निश्चला चारित्राचलनस्वभावां धृति-धैर्यम् प्रेक्षस्व-कुशाग्रबुद्धया पर्यालोचय । अथवा-तैः श्रमणादिभिः सुधर्मस्वामी अभिहितः यथा भवान् तस्य तीर्थंकरस्य भगवतो महावीरस्य यशस्विनश्चक्षुष्पथे व्यवस्थितस्य धर्म धृतिं च जानाति, ततोऽस्मान् (पेहि) कथय ।
श्रीसुधर्मस्वामिशिष्यवर्गेभ्यः कथयति-भगवान् महावीरः सांसारिकजीवानां दुःखं जानाति, अष्टविधकर्मणां विनाशकः सदा सर्वत्रोपयोगाद (अनन्तज्ञानी तथा को ज्ञान होता है ! ऐसे भगवान् के अत और चारित्र रूप धर्म को जानो तथा उनके धैर्य को देखो। उनके कानों में कील ठोंके गए, पावों पर खीर पकाई गई, इत्यादि अनेक उपसर्ग होने पर भी वे चारित्र से चलायमान नहीं हुए उनके इल धैर्य का विचार करो। • अथवा उन श्रमणों ब्राह्मणों आदि ने सुधर्मा से कहा तुम विहार आदि में तीर्थकर भगवान् प्रभु के साथ ही विचरते थे अतः यशस्वी और चक्षुगोचर महावीर प्रभु के धर्म और धैर्य को जानते हो, अतएव हमें कहो। . भाव यह है श्री मुधर्मास्वामी जम्बूस्वामी आदि शिष्यवर्ग से कहते हैं-भगवान महावीर सांसारी जीवों के दुःखों को जानते थे, अष्टविध कर्मों के विनाशक थे, सदा सर्वत्र उपयोगवान् थे, अनन्तછે. એવા મહાવીર પ્રભુના શ્રત અને ચારિત્ર રૂમ ધર્મને જાણે અને તેમના - ધૈર્યનો વિચાર કરે. તેમના કાનમાં ખીલા ઠેકવામાં આવ્યા, તથા તેમના પગ પર ખીર પકવવામાં આવી, છતાં પણ તેમણે એ બધાં ઉપસર્ગોને સમભાવ પૂર્વક સહન કર્યા. ઘરમાં ઘર ઉપસર્ગોને દૈયપૂર્વક સહન કરીને તેઓ સંયમના માર્ગમાં અવિચલિત રહ્યા. તેમના આ ધર્યને વિચાર કરે.
અથવા તે શ્રમણ, બ્રાહા વગેરેએ સુધમાં સ્વામીને કહ્યું તમે વિહાર આદિમાં મહાવીર પ્રભુની સાથે જ વિચરતા હતા. યશસ્વી અને ચક્ષુગોચર મહાવીર પ્રભુના ધર્મ અને ધર્મને તમે જાણે છે, તે વિષે અમને ४पानी पा ४३।"
તાત્પર્ય એ છે કે-સુધર્મા સ્વામી જબૂસ્વામી આદિ શિષ્યસમુદાયને કહે છે કે મહાવીર પ્રભુ સંસારી જીવના દુઃખને જાણતા હતા. અષ્ટવિધ કર્મનો વિનાશર્કર હતા, સદા સર્વત્ર ઉપગવાન હતા, અનંતજ્ઞાન અને