Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
, समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४८५ (णगसबसेढें) नगसर्वश्रेष्ठः-सर्वपर्वतेषु प्रधानः (सुरालए) सुरालयो देवलोकी (वासिमुदागरे) वासिमुदाकरः-देवलोकवासिनां हर्षजनकः (णेगगुणोववेए) अनेक गुणोपपेतः-प्रशस्तवर्गादिगुणैर्युतः (विरायए) विराजते-शोभते इति ॥९॥ : ____टीका-(से) स (वीरिएण) वीर्येण-वीर्यान्तरायकर्मणोऽशेषतः क्षयाद् आत्मबलेन (पडिपुनपीरिए) प्रतिपूर्ण वीर्यः (णगसबसे?) नगसर्वश्रेष्ठः (सुदंसणेवा) सुदर्शन इव-यथा-सुदर्शनो मेरुः जम्बूद्वीपस्य नामिभूतः सर्वेषां पर्वतानां मध्ये श्रेष्ठः प्रधानः, तया-भगवानपि सर्वेभ्योऽपि श्रेष्ठः। यथा-'सुरालए) सुरालय:देवलोकः (वासिमुदागरे) वासिमुदाकरः-वासिनां स्वस्मिन्निवसतां देवदेवीनां मुदाकरः-हर्षजनकः तथा-(णेगगुणोववेए) अनेकगुणोपपेनः-प्रशस्तवर्णरसगन्ध ____ अन्वयार्थ- भगवान् वर्द्धमानस्वामी वीर्य अर्थात् आत्मपल से प्रतिपूर्ण वीर्य वाले हैं, क्योंकि उनका वीर्यान्तराय कर्म समूल क्षीण हो चुका है । वे समस्त पर्वतों में सुदर्शन पर्वत के समान प्रधान हैं। वे देलगों को प्रमोद देने वाले और प्रशस्त वर्ण आदि गुणों से युक्त होकर विराजमान हैं ॥९॥
टीकार्थ-बीर्यान्तराय कर्म का क्षय हो जाने से अगवान् सम्पूर्ण वीर्यवान् अर्थात् आत्मबल से सम्पन्न हैं । जले जम्बूद्वीप की नाभि के समान सुदर्शन मेरु, समस्त पर्वतों में प्रधान है, उसी प्रकार भगवान् भी बल वीर्य आदि गुणों से सब में श्रेष्ठ हैं। जैसे देवलोक अपने में निवास करने वाले देवों और देवियों के लिए मुदाकर-हर्षजनक है, क्योंकि प्रशस्त वर्ण, रस गंध,स्पर्श और प्रभाव आदि गुणों से युक्त
સૂત્રાર્થ–ભગવાન વર્ધમાન સ્વામી અનન્ત વીર્યથી સંપન્ન હતા, એટલે કે આત્મબળથી પ્રતિપૂર્ણ વીર્યવાળા હતા, કારણ કે તેમણે વીર્યન્તરાય કમને સદંતર વિનાશ કરી નાખ્યો હતો. જેમ સઘળા પર્વતેમાં સુદર્શન (સુમેરુ) શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે તેઓ સઘળા લેકે માં સર્વોત્તમ હતા તેઓ દેવગણને પ્રમાદ (આનંદ) દેનારા અને પ્રશસ્ત વર્ણ આદિ ગુણોથી વિભૂષિત હતા. ૯
ટીકાર્થ–મહાવીર પ્રભુના વીર્યન્તરાય કર્મને ક્ષય થઈ ગયા હતા, તેથી તેઓ સંપૂર્ણ વીર્યવાન્ એટલે કે આત્મબળથી સંપન્ન હતા. જેવી રીતે જબૂઢીપની નાભિના જે સુદર્શન (મેરુ પર્વત સઘળા પર્વતેમાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ બળ, વીર્ય આદિ ગુણેમાં સૌથી શ્રેષ્ઠ છે રસ દેવલોકમાં નિવાસ કરનારા દેવતાઓને માટે દેવલોક આનંદજનક છે, કારણ કે તે (દેવક) પ્રશસ્ત વર્ણ, રસ, ગધ, સ્પર્શ અને પ્રભાવ આદિ