Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२४
.. सूत्रकृताङ्गंसूत्रे भूमौ । तच्छु-या ताभिरुक्तम्-राजन् ! योऽस्माकं भवता पूर्व वरो दत्तः, दीयतां सोऽस्मभ्ययेकदिनाय येनैनर किश्चिदुपहरिष्यामहे । प्रहस्य राज्ञाऽपि स्वीकृतम् , ततः प्रथमया महिष्या कयाऽपि स्नानादिपुदस्सरम-अलङ्काराऽऽलड्कृतो दीनारसहस्रव्ययेन शब्दावीन विषशन मापय्यैकमहो यावद् यापितः। द्वितीयदिवसे त्वरमाणयाऽपरया तथैव पश्वमहनदीनारव्ययेन लालितःततीययाऽपि तृतीयदिने दशसहसवीनारव्ययेन लालित पालितः पोपितचौरः । चतुर्थदिने चतुर्थी पट्टमहिपी है। लीतिशास्त्र में प्रदर्शित मार्ग से यह चोर साबित हो चुका है। अतएव इसे मारने के लिए बगभूमि की ओर ले जा रहे हैं।
यह सुनकर दानियों ने कहा-महाराज! आपने पहले हमें जो ६एदान दिया था, वह इस समय दीजिए, जिससे हम इसका कुछ उपकार कर सकें।
राजा ने मुस्करा कर स्वीकृति प्रदान की।नम पहली रानी ने स्नान आदि करवाकर, अलंकारों से अलंकन करके, एक हजार दीनार (मोहरे) व्यय कर के उस चोर को मनोज्ञ शब्द आदि विषयों का उपभोग करवाया। इस प्रकार एक दिन व्यतीत हो गया। दूसरी रानी ने पांच हजार दीनार व्यय करके उली प्रकार उसे रक्खा । तीसरे दिन तीसरी रानी ने दस हजार व्यय करके चोर का लालन पालन पोषण નીતિશાસ્ત્રમાં પારકા દ્રવ્યનું અપહરણ કરવાનો નિષેધ છે. તે ચેર સાબિત થઈ ચુક્યો છે, તેથી તેને મોતની સજા ફરમાવવામાં આવી છે આ સજાને અમલ કરવા માટે અમે તેને વધસ્યાને લઈ જઈએ છીએ
આ પ્રકારને જવાબ સાંભળીને રાણીઓએ રાજાને વિનંતિ કરી– મહારાજ! આપની પાસે અમારૂં એક વરદાનનું લેણું છે, અમે તે વરદાન દ્વારા આ માણસ ઉપર બની શકે તેટલે ઉપકાર કરવા માગીએ છીએ, તે અત્યારે અમને તે વરદાન માગી લેવા દે”.
રાજાએ મંદ મંદ હાસ્ય સહિત તેમની તે વાત મંજૂર કરી. ત્યારે પહેલી રાણીએ તે ચેરને સ્નાન આદિ કરાવીને અલંકારાથી વિભૂષિત કરીને, એક હજાર દીનાર (સેના મહેરે) ખર્ચને તે ચોરને મનેણ શબ્દાદિ વિષ. જેનો ઉપભેગ કરાવ્યો. આ પ્રકારે એક દીન વ્યતીત થઈ ગયે. બીજે દિવસે બીજી રાણીએ પાંચ હજાર સોનામહે ખચીને તેને એજ પ્રમાણે શબ્દાદિ વિષને ઉપભેગ કરાવ્યો. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ દસ હજાર સેનામહેર ખચીને તે ચોરનું લાલન પાલન કરીને તેને સુખ આપવાનો પ્રયત્ન