Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 721
________________ समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् G७स्वकीयमशंसां स्मुखान्नैव-कथमपि 'पवेज्जए' प्रवेदयेत्-कथयेत, अहमेताइश आसम्-इदानीं तपसा प्रवृद्ध इत्यादि स्वमशंसां नैव कुर्यात् । 'तपः क्षरति-नश्यति कीर्तनात्' इति नीत्या । ये च महति कुले प्राप्तजन्मानः स्वतपः प्रशंसन्ति, अथवा -सत्कृतिपूजोपलब्धये तप: कुर्वन्ति, तेषां तत्तपः ततः प्रति क्षीयते चौराग धनप्रकाशनवर अतः सत्साधुभिः स्वीयं तपो गोपनीयमेव, न पुन स्वमुखेनाख्यातव्यमिति । २४॥ मूलम्-अप्पपिंडासि पाणासि, अप्पं भासज्ज सुव्वए। " खंतेऽभिनिव्वुडे दंते, वीयगिद्धी संदा जए ॥२५॥ चाहिए जिसे गृहस्थ आदि जान भी न सकें । तथा अपने मुख से अपनी प्रशंसा कदापि नहीं करनी चाहिए कि.मैं ऐसा था और अब ऐसा उग्र तप कर रहा हूँ। इत्यादि । क्यों कि स्त्रयं प्रशंसा करने से तप भंग हो जाता है-निष्फल बन जाता है। आशय यह है-जिन्होंने महान कुलों में जन्म लिया है और जो दीक्षित हो कर तप तो करते हैं जिन्तु अपने तप की प्रशंसा करते हैं या सत्कार पूजा के निमित्त ही तपस्या करते हैं उनका तप क्षीण हो जाता है। अतएव मोक्षाभिलाषी साधुओं को अपना तप गुप्त ही रखना चाहिए, चोर के सामने अपन्हे धन को प्रकट करने के समान अपने मुख से तप की प्रशंसा नहीं करना चाहिए ॥२४॥ તપ કરવું જોઈએ કે જેથી ગૃહસ્થ વિગેરે જાણી પણ ન શકે, તથા પિતાના સુખેથી પિતાની પ્રશંસા કેઈ પણ સમયે કરવી ન જોઈએ કે-હું આવા પ્રકારનો હતે, અને હાલમાં આવુ ઉગ્ર તપ કરી રહ્યો છું. ઈત્યાદિ કેમ કે સ્વયં પ્રશંસા કરવાથી તપને ભંગ થઈ જાય છે. અર્થાત્ તપનુષ્ઠાન નિષ્ફળ થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે-જેઓએ શ્રેષ્ઠ કુલોમાં જન્મ ધારણ કરેલ છે, અને જેઓ દીક્ષા ધારણ કરીને તપતો કરે છે, પરંતુ પોતે કરેલા તપની પ્રશંસા (વખાણ) કરે છે, અથવા સરકા-પૂજાને માટે જ તપનું આચરણ કરે છે, તેનું તપ ક્ષીણ થઈ જાય છે તેથી જ મેક્ષની કામના વાળા સાધુઓએ પોતાનું તપ ગુપ્ત જ રાખવું જોઈએ ચોરની સામે પિતાને ધન બતાવવાની જેમ પોતાના મુખેથી પોતાના તપની પ્રશંસા કરવી ન જોઈએ. ૨૪

Loading...

Page Navigation
1 ... 719 720 721 722 723 724 725 726 727 728 729 730