Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनो टीका प्र.श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ६३७
, टीका-धीरे-धीरो बुद्धिमान् 'भिक्खू भिक्षु:-निरवद्यभिक्षणशील। साधु:'सवाई' सीन् 'संगाई' संगान् 'अइच्च' अतीत्य-आन्तरान् स्नेहस्वरूपान् वाह्यान् द्रव्यपरिग्रहलक्षणान् संवन्धान परित्यज्य 'राब्याई' सर्वाणि 'दुक्खाई दु खानि शारीरमान सानि परिग्रहपरीपहोपसर्गजनितानि "तितिक्खमाणे' तितिक्षमाण ऽधेिसहन् 'अखिले' अखिला-ज्ञानदर्शनचारित्रसंपन्नः 'अगिद्धे' अमृद्धः कामादिवैकारिकपदार्थेषु आसक्तिरहितः । 'अणिएयचारी' अनिकेतचारी, अमतिबद्धविहरणशीला। तथा 'अभयंकरे अभयंकर:-जीवानां सदैवाऽभयदाता । एतावता सर्वहिंसानिवृत्तः । एक्स् 'अणाविलप्पा' अनाविलात्मा-अविल: कषायादिपरिहतः न आविलोऽनाविला, कपायादिभिरकलुपीकृतः, अनाविलचासौ आत्माचेति अनाविलात्मा । सर्वदा कपायरहितः । मोक्षमार्गानुपायी भवेदिति। बुद्धिमान् साधुः सर्व संवन्धं परित्यज्य परिषहोपसर्गननितदुःखानि सहमानः
टीकार्थ-बुद्धिमान साधु रागादि रूप आन्तरिक संगको और द्रव्यपरिग्रह रूप बाह्य संग को त्याग कर, समस्त शारीरिक, मानसिक, तथा परीषह उपसर्गजनित दुःखों को लहन करता हुमा, ज्ञान दर्शन चारित्र तप से परिपूर्ण समस्त परपदार्थों में आसक्ति रहित, अनियतचारी अर्थात् अप्रतिबद्ध विहारी अथवा अनिकेतचारी एक जगह घर बनाकर न रहने वाला समस्त जीवों को अभयदाता अर्थात संम्पर्ण हिंसा से निवृत्त तथा कषाय आदि विकारों से अकलुषित आत्मा को कर मोक्षमार्ग का अनुयायी हो ।
तात्पर्य यह है कि-साधु समस्त सम्बन्धों को त्याग कर परीषदों तथा उपलगों से उत्पन्न होने वाले दुःखों को धैर्य के साथ सहन करें।
ટીકાઈ–બુદ્ધિમાન સાધુએ રાગાદિ રૂપ આતરિક સંગનો અને દ્રય પરિગ્રહ રૂપ બાહ્ય સંગને ત્યાગ કરવો જોઈએ. તેણે શારીરિક, માનસિક અને પરીષહ તથા ઉપસર્ગો દ્વારા જાનિત સમસ્ત દુને સમભાવપૂર્વક સહન કરતા થકા જ્ઞાન દર્શન ચારિત્ર તપથી પરિપૂર્ણ થઈને, સમસ્ત પર પદાર્થોમાં આસક્તિને ત્યાગ કરવો જોઈએ અને અનિયતચારી (અપ્રતિબદ્ધ વિહારી) અથવા અનિકેતચારી (એક જગ્યાએ ઘર બનાવીને ન રહેનાર) થવું જોઈએ. તેણે સમસ્ત જીના અભયદાના થવું જોઈએ એટલે કે હિંસાને સંપૂર્ણ રૂપે ત્યાગ કરવો જોઈએ અને કષાય આદિ વિકારને પરિત્યાગ કરીને મેક્ષમાર્ગ રૂપ સંયમની આરાધના કરવી જોઈએ.
તાત્પર્ય એ છે કે સાધુએ સમસ્ત સંબધને ત્યાગ કરીને પરિવહો અને ઉપસર્ગો દ્વારા ઉત્પન્ન થતાં દુ:ખને શૈર્ય પૂર્વક સહન કરવા જોઈએ.