Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 710
________________ -- सूत्रकृताङ्गसूत्रे ___ अन्वयार्थः- (अतिक्रमं तु)- अतिक्रमंतु-प्राणिपीड़नं महाव्रतातिक्रम वा (वायाए) बाचा-वाण्या (मणपा वि) मनसापि (न पत्थर) न प्रार्थयेत् -लेवामिल पेदित्यर्थः, (सन्पो संवुडे) सर्वता-बाह्याभ्यन्तरतः संतो गुप्ता (दंने) दान्तः -इन्द्रिय नो इन्द्रियदमनयुक्तः (भायाणं) आदानम्-मोक्ष कारणं लभ्यम्-ज्ञाना. दिकम् (सुसमाहरे) सुसमाहरेत्-गृह्णीयादिति ॥२०॥ टोका-अपि च 'अतिक्कम तु' अतिक्रम-प्राणिनां पीडम्, महाव्रतस्याऽतिक्रमं वा । अथवा-साहंकारेण मनसा परेषां तिरस्करणम्, एतादृशमतिक्रमम् । "वायाए' वचमा 'मणता मनसा 'वि' अपि 'न पत्थर' न पायेद । प्राणाति. पातादिपरपीडाजनकं कर्म कथमपि न कुर्यात् वाचा मनसा दा। वाणीमनमो: प्रतिवाद कायिकातिक्रमणाभावस्तु अर्थादेव सिद्धः, तदेव सनोवाक्षायैः साधु वचनले अथवा मन से भी अतिक्रम की अर्थात किलीको पीडा पहुँचाने की अथवा महाव्रतों का उल्लंघन करने की अभिलाषा न करे। वह पूर्ण रूप से संदर युक्त हो, इन्द्रियमन को दमन करने वाला हो और आदान अर्थात् मोक्ष के कारण सम्यग्ज्ञान आदि को ग्रहण करे ।२०। ___ टीकार्थ--अतिक्रम का अर्थ है-प्राणियों को पीड़ा देना और महा व्रतों का उल्लंघन करना अथवा अहंकारयुक्त मन से दूसरों का तिरस्कार करना। साधु इस प्रकार का अतिकम करने की वचन से और मन से भी इच्छा न करे। प्राणातिपात आदि परपीडाजनक कार्य वचन या मन से भी न करे। जब वचन और मन से अतिक्रमण करने का निषेध कर दिया तो कायिक अतिक्रमण का त्याग तो स्वतः सिद्ध ही हो અન્વયાર્થ–સાધુએ મન અથવા વચનથી પણ અતિક્રમની અર્થાત કેઈને પીડા પહોંચાડવાની ઈચ્છા કરવી નહીં તથા મહાવ્રતના ઉલ્લંઘન કરવાની પણ ઈચ્છી ન કરવી. તેણે પૂર્ણરૂપથી સંવરયુક્ત થઈને, તથા ઇંદ્રિય અને મનનું દમન કરવાવાળા થઈને આદાન–અર્થાત મોક્ષના કારણે રૂપ सभ्य ज्ञान विगैरे घड ४२१॥ ॥२०॥ ટીકાર્ચ–અતિક્રમ એટલે પ્રાણિયાને પીડા પહોંચાડવી. તથા મહાવ્રતનું ઉલંઘન કરવું અથવા અહંકાર યુક્ત મનથી બીજાઓને તિરસ્કાર કરે. આવા પ્રકારને અતિક્રમ કરવાની મનથી કે વચનથી પણ સાધુએ ઈચ્છા ન કરવી પ્રાણાતિપાત વિગેરે અન્યને પીડા પહોંચાડનાર કાર્ય મન અથવા વચનથી ન કરવા. જ્યારે મન અને વચનથી પણ અતિક્રમ કરવાનો નિષેધ કરવામાં આવ્યું, તો કાયિક (શરીરથી) અતિક્રમને ત્યાગ તે- સ્વત; સિદ્ધ થઈ જાય

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730