Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 705
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. य. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् . ६१ - तत्र कोभ इति ज्ञपरिज्ञा ज्ञात्वा प्रत्याशनपरिज्ञया सकलकपायं त्यजेत् । तथा-.. 'सातागारवणिहुए सातगौरवनिभृतः, सातौरवं सुखशीलता तत्र निभृतः-तदर्थमन्युक्ता, मुखार्थ कदाचिदपि उपाय न कुर्यात् 'उपसंते' उपशान्तः, कषायाऽग्निजयात् शान्तीभूतः शब्दादि विषयेभ्योऽनुकूलपतिकूलवेदनीयेभ्योऽरक्तद्विष्ठतयोपशान्तो जितेन्द्रियत्वात्तेभ्यो निवृत्त इति । तषा-'अणिहे' अनीहः-ईहारहिता निहन्यन्ते-व्यापाद्यन्ते संसारप्राणिनोऽनया-इति ईहा, माया, न विद्यते मायारूपा ईहा यस्याऽपौ भनीहः-मायामपञ्चरहितः 'चरे' चरेत्-यथोक्तगुणविशिष्टः साधुः संयमानुष्ठानं कुर्यात् । तदेवं मरणकालेऽम्पसमये वा पण्डितः सर्वदा; पश्चमहाव्रतेपु समुद्यतो भवेत् । यद्यपि व्रतानि सर्वाण्येव गरीयांसि ।, तथापि आशय-जहां मान होता है वहां क्रोध होता है और जहां माया होती है वहां लोभ भी होता है । ज्ञपरिज्ञा से इस तथ्य को जान कर प्रत्याख्यानपरिज्ञा से समस्त कषायों का परित्याग कर दे। ... इसके अतिरिक्त सातागौरव का अर्थात् आरामतलबी का भी स्याग कर दे। सुख के लिए किसी भी प्रकार का उपाय न करे। वह उपशान्त हो अर्थात् कषायों की अग्नि को जीत ले, शीतलीभूत हो, अनुकूल और प्रतिकूल शब्द आदि विषयों में न राग और न देष करे अर्थात् जितेन्द्रिय होकर उनसे निवृत्त हो जाय । वह अनीह हो अर्थात् ईहा (माया) से रहित हो सब गुणों से युक्त होकर साधु संयम का अनुष्ठान करे। मरण के समय या अन्तिम समय पण्डित पुरुष पाँच महावतों में કહેવાનો આશય એ છે કે જ્યાં માન હોય છે, ત્યાં ફોધ અવશ્ય હોય છે, અને જ્યાં માયા હોય છે, ત્યાં લેભ પણ હોય છે. જ્ઞપરિણાથી આ તથ્ય-સત્ય સમજીને પ્રત્યાખ્યાન પરિણાથી સઘળા કષાયોનો ત્યાગ કરે. આ શિવાય સાતગૌરવ અર્થાત્ આરામપણાનો પણ ત્યાગ કરી છે. સુખ માટે કેઈ પણ પ્રકારને ઉપાય ન કરે, તે ઉપશાંત હાય અર્થાત્ કષાના અગ્નિને જીતી લેય, શીતલીભૂત હોય અનુકૂળ અથવા પ્રતિકૂળ શબ્દ વિગેરે વિષમાં રાગ અથવા ઠેષ ન કરે. અર્થાત્ જીતેન્દ્રિય થઈને તેનાથી નિવૃત્ત થઈ જાય તે અનીહ થાય અત્ ઈહા (માયા)થી રહિત થાય દરેક પ્રકારના મ યા પ્રપંચથી દૂર રહે. આ બધા ગુણોથી યુક્ત થઈને. સાધુએ સંયમનું અનુષ્ઠાન કરવું. મરણને સમયે અથવા અતિમ સમયે પંડિત પુરૂષ પાંચ મહાવ્રતમાં

Loading...

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730