Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ६६१ 'रज्जई रज्यते, वैरपरम्परया सम्बद्धयते । एकस्मिन् येन कृतं रे जन्मान्तरे तमपकरोति, ततः पुनरपि तेन सह वैरं करोति, इति वैरपरम्परा सर्वदेवाऽनुदिनं वर्द्धत एव । कथं, वैरपरम्परायाः समुद्भव इत्यत आह-'पावोवगा' 'पापोपगाः, पारमुपसामीप्येन गच्छन्तीति पापोपगाः। के पापोपगा:-तत्राहआरम्ला, आरभ्यन्ते-संपायन्ते इति आरम्भाः सावधकर्माऽनुष्टानस्वरूपाः, एतादृशा आरम्भाः 'अंतसो' अन्तशः-वविपाकोदयसमये 'दुक्खफासा' दुःखस्पर्शाः, दुःख स्पृशन्तीति-दुःखस्पर्शा:-दुःखजनका भवन्ति ।, जीवहिंसाकर्ताऽनेक जन्मनि तेन सह वैरं करोति । इदानीं य एनं मारयति स जन्मान्तरे तं हिनस्ति, है और फिर वैर की परम्परा से सम्बद्ध होता है-नया नया चैर बाँधता जाता है। जिसके साथ वैर बाँधा है, वह एक जन्म में उसका बदला लेता है। उस समय फिर नवीन वैर बंध जाता है। इस प्रकार वैर का प्रवाह जन्म जन्मान्तरःतक चलता ही रहता है और बढता ही जाता है। ___ इस वैर परम्परा के उद्भव का कारण दिखलाते हुए सूत्रकार करते हैं-पापों को उत्पन्न करने वाले आरंभ 'अपने विपाकोदय के समय दुःख के जनक होते हैं। ____ अभिप्राय यह है कि जीवों की हिंसा करने वाला उन जीवों के साथ वर बांधता है। इस समय जो जिस जीव को मारता है, वह जन्मान्तर में मारने वाले को मारता है।
आज का वध्य कल बधक बन जाता है और बधक बध्य बन जाता है। अर्थात् मारने वाला जिस जीव को मारता है दूसरे जन्म में वह જન્મ સુધી ચાલુ રહેનારો વિરોધ–વેર ભાવ બાંધે છે, અને પછી તે વેરની પર પરાથી બંધાયેલો રહે છે, અને નવું નવું વેર બાંધતા જાય છે જેની સાથે વેર બાંધ્યું છે, તે એક જન્મમાં તેને બદલે લેય છે, ત્યારે પાછું નવું વેર બંધાય છે, આ રીતે વેરને પ્રવાહ (વેણુ) જન્મ જન્માક્તર સુધી ચલતે જ २९ छ. मन वधता १ २ छे.
આ વેરની પરંપરા ઉત્પન્ન થવાનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે–પાપને ઉત્પન્ન કરવાવાળો આરંભ પોતાના વિપાકના ઉદય વખતે ખ કારક હોય છે.
કહેવાનો અભિપ્રાય એ છે કે-જોની હિંસા કરવાવાળાએ તે જીવોની સાથે વેર બાંધે છે. આ જન્મમાં જે જેને મારે છે, તે જન્માન્તરમાં અર્થાત બીજા જન્મમાં મારવા વાળાને મારે છે. આ જ વધ્ય (મરન ) કાલે વધક (મારવાવ ગે) બની જાય છે. અર્થાત્ મારવાવાળા જે જીવને મારે છે, બીજા