Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
D
सूत्रकृताङ्गसूत्रे वीर्यम् । 'पवुच्चई प्रोच्यते-कथ्यते तीर्थकरादिभिः, 'सुयक्खाय' स्वाख्यातम्सुष्ठु आख्यातं कथितमिहर्थः, विशेषेण ईस्यति प्रेरयति निष्कासयति अहित येन तद्वीमिति कथ्यते, जी स्य शक्तिविशेषः 'वीरस्स' वीरस्य सुमटस्य 'किनु' किं शब्दः जिज्ञासार्थः, नु शब्दो वितर्कवाची। 'चीरत्तं' वीरत्वं किम्, केन प्रकारेणाऽसौ सुभटो वीर इति कथ्यते । 'कह' कथम्-केन प्रकारेण 'चेय' च इदं वीरत्वम् 'पबुच्चई' प्रोच्यते, यदिदं वीर्य द्विधाविभक्तमिति तत् कि केन वा झारणेन भवति, किंवा तस्य स्वरूपमिति । तीर्थकरगणधराभ्यां वीर्यस्य द्वौ भेदी कथयेते, तत्र जिज्ञास्यते-वीराणां केयं वीरता, कथं वा सवीर इत्याख्यायते इति भावः ॥१॥
यह वीर्य दो प्रकार का तीर्थकरो आदि ने कहा है। वीर्य जीव की एक विशिष्ट शक्ति है। जो विशेष रूप से प्रेरणा करता है-अहित को हटाता है, वह वीर्य कहलाता है।
'तु' शब्द जिज्ञासा के अर्थ में है, वितर्क का वाचक है। अर्थात् यहां यह प्रश्न उपस्थित होता है कि वीर पुरुष की वीरता क्या है? किस प्रकार से वह सुभट वीर कहा जाता है ? दो प्रकार का जो वीर्य कहा गया है वह क्या है और किस कारण से होता है ? उसका स्वरूप क्या है ? __ आशय यह है-तीर्थकर और गणधर वीर्य के दो भेद कहते हैं। यहाँ यह जिज्ञासा होती है कि वीरों की वीरता क्या है ? किस कारण से वीर पुरुष वीर कहलाता है ? ॥१॥ આ વય તીર્થકર વિગેરે એ બે પ્રકારનું કહેલ છે. વીર્ય જીવની એક વિશેષ પ્રકારની શક્તિ છે. જે વિશેષ રૂપે પ્રેરણા કરે છે–અર્થાત્ અહિતને હટાવે છે. બે વિર્ય કહેવાય છે.
'नु' श६ ज्ञासाना अर्थमा छे. मने वितन पाय 'छ, अर्थात् અહિયાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે- વીરપુરૂષનું વીરપણું શું છે ? અર્થાત્ કઈ રીતે તે સુભટ અર્થાત્ વીર કહેવાય છે? વીર્ય કે જે બે પ્રકારનું કહેલ છે, તે શું છે ? અને કયા કારણથી બે પ્રકારનું થાય છે ? तेनुं २१३५ बुंछे १
કહેવાનો હેતુ એ છે કે તીર્થકર અને ગણધરો વીર્યના બે ભેદ કહે છે, અહિયાં એવી જીજ્ઞાસા થાય છે વી નું વીરપણું એ શું છે ? કયા કારણુથી વીર પુરૂષ “વીર' એ પ્રમાણે કહેવાય છે ? ૧૫