Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ___ अन्वयार्थी--(गुणी) मुनिः साधुः (भारस्स) भारस्य-संयमभारस्य (जत्ता) यात्रायै निर्वाहार्थम् (भुंजएज्जा) मुंजीत-आहारं कुर्यात् (भिक्खू) भिक्षुः (पावस्त विवेगकंखेज्ज) पापस्य कर्मगः विवेकं पृथग्भावं कांक्षेन अमिलषेत (दुक्खेण पुढे धुयमाइएज्जा) दुःखेन पीडया स्पृष्टो व्याप्तः सन् धुने संयमं मोक्ष चा आददीत गृह्णीयात् (मंगामसीसेव पर दमेज्जा) संग्रामशीर्षे रणभूमौ इव परं कर्मशत्रुम् दमयेत् दमनं कुर्यादिति ॥२९॥
टीका-'सुणि' मुनि:-जिनाज्ञामननशील:-'भारस्स' संयममारस्य जत्ता यात्रायै यात्रार्थ पंचमहाव्रतनिर्वाहा 'झुंजएज्जा' भुञ्जीव आहारं कुर्यात, तावदेव भोक्तव्यं यावता शरीरं पचलेल् न तु शरीरवृद्धये भुञ्जीत । तथा-'पावस्स माइएज्जा-दुःखेन स्पृष्टः धुतम् आददीत' तथा दुःखसे स्पर्श पाता हुआ संयम अथवा मोक्ष में ध्यान लगावें 'संगामसीसेव परं दमेज्जा-संग्रामशीर्ष इव परं दमयेत्' युद्धभूमि में सुभट पुरुष शत्रु के योद्धा को दमन करता है इसी प्रकार साधु कर्मरूपी शत्रुओं को दमन करते रहे ॥२९॥
अन्वयार्थ--मुनि संयम की यात्रा का निर्वाह करने के लिए आहार करें, पाप कर्म के पृथक्त्व की आकांक्षा करे। दुःख से स्पृष्ट होकर संयम या मोक्ष को ग्रहण करे । जैसे योद्धा संग्राम के अग्रभाग में शत्रु का दमन करता है, उसी प्रकार कर्मशत्रु का दमन करे ॥२९॥ -
टोकार्थ--जिन भगवान् की आज्ञा का मनन करने वाला मुनि कहलाता है। ऐसा मुनि पंच महाव्रत रूप संयम यात्रा का निर्वाह करने તથા દુખથી સ્પર્શ પામીને સંયમ અર્થાત્ મોક્ષમાર્ગમાં ધ્યાન લગાવે
सामीसेव पर दमेज्जा-संग्रामशीर्ष इव पर दमयेत्' युद्धभूमिमां सुभट પુરૂષ શત્રુના ચદ્ધાનું દમન કરે છે, એ જ પ્રમાણે સાધુ કર્મરૂપી શત્રુઓનું દમન કરતા રહે છે ૨૯ છે ' સૂત્રાર્થ–મુનિએ સંયમયાત્રાને નિર્વાહ કરવા પુરતો જ આહાર લે જોઈએ. તેણે પાપકર્મોને આત્માથી અલગ કરવાની જ કામના સેવવી જોઈએ. દુઃખ આવી પડે, ત્યારે સમભાવ પૂર્વક દુઃખ સહન કરીને સંયમ અથવા મોક્ષમાર્ગમાં અવિચલ રહેવું જોઈએ. જેવી રીતે ચોદ્ધો સંગ્રામના અગ્રભાગમાં ઊભા રહીને શત્રુનું દમન કરે છે, એ જ પ્રમાણે તેણે કર્મશત્રુનું દમન કરવું જોઈએ. રક્ષા
ટીકાર્થ_જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું મનન કરનાર સાધુને સુનિ કહે છે. એવા મુનિએ પાંચ મહાવ્રત રૂપ સંયમયાત્રાને નિર્વાહ કરવાને માટે જ