Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- सूत्रतासूत्रे एव रसजनक इति सितशर्करावृतादिपदार्थेषु रसजनकत्वात् । किंच द्रव्यतो लवणवर्जनेन भावतो वा तद्वजनेन मोक्षोपलब्धिः शंक्या । तत्र नाद्यः, यद्येवं तदाऽलवणके देशे सर्वेषामेव मोक्षोऽयत्नसिद्धः स्यात् । न च-इष्टापत्तिः। दृष्टेष्टाभ्यां विरोधात् । द्वितीये तु भावादेव ततो भाव एव प्रधानं किं लश्णवर्जनेन मोक्षः। तथा-ते मूर्खाः-सदसद्विवेकविकलाः 'मज्जमस' मधं मांसं 'लसुणं च' लशुनं च है । इसके अतिरिक्त यह भी नियम नहीं कि लवण ही रसजनक है। मिश्री, शर्करा घृत आदि पदार्थ भी रसोत्पादक होते हैं।
इसके अतिरिक्त यहाँ यह शंका उत्पन्न होती है कि द्रव्य से लगण का त्याग मोक्ष का कारण है या भाव से ? प्रथम पक्ष तो समी. चीन नहीं है, क्यों कि जिस देश में लवण नहीं पाया जाता वहाँ के सभी निवासी द्रव्यता लवणत्यागी होते हैं, अतएव उन सभी को मोक्ष प्राप्त हो जाना चाहिए। यदि कहो कि यह आपत्ति हमें इष्ट है, सो ठीक नहीं, क्यों कि यह मानना प्रत्यक्ष और अनुमान से विरुद्ध है। अगर कहो कि भाव से लवणत्याग करना मोक्ष का कारण है तो फिर भाव ही मोक्ष का कारण ठहरा। ऐसी स्थिति में लवणत्याग का क्या महत्व रहा? ___ कई अज्ञानी मद्य, मांस और लहसुन खाकर संसारवास ही बढाते हैं। નિયમ નથી કે લવણ જ રસજનક છે. સાકર, ખાંડ, ઘી આદિ પદાર્થો પણ રસોત્પાદક હેય છે.
વળી અહીં એવી પણ શંકા ઉદ્ભવી શકે છે કે “દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, કે ભાવની અપેક્ષાએ તેને ત્યાગ કરવાથી મેક્ષ મળે છે ? પ્રથમ પક્ષ (દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, એવી માન્યતા) બરાબર નથી, કારણ કે જે દેશમાં લવ જ મળતું નથી, તે દેશમાં નિવાસ કરનારા સઘળા લેકે દ્રવ્યની અપેક્ષાએ લવણ ત્યાગી જ હોય છે, તો તે સઘળા લેકોને મોક્ષ પ્રાપ્તિ થતી હશે, એવું માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે ! જે આપ એવી દલીલ કરતા હે કે “એ તો ઈષ્ટાપાત્ત છે, તે એ વાત પણ ઉચિત નથી, કારણ કે એવું માનવું તે પ્રત્યક્ષ અને અનુમાનથી વિરૂદ્ધ છે. જો તમે એવું માનતા છે કે ભાવતઃ લવ ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, તે ભાવ જ મોક્ષનું કારણ સિદ્ધ થશે ! એવી સ્થિતિમાં લવણત્યાગનું શું મહત્વ રહે છે ? ,
કેટલાક અજ્ઞાની લેકે માંસ, મદિરા અને લસણ ખાઈને સંસારવાસમાં જ વૃદ્ધિ કરતા હોય છે.