Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ६१ · टीका-पावाई' पापानि-पापोपादानभूतानि 'कमाई' कर्माणि-प्राण्युपमर्दकारीणि 'पकुव्वतो हि प्रकुवतः पुरुषस्य 'जई' यदि 'सीओदग' शीतोदकम्। 'तू' तु-यदि तु तत् पापं 'हरेज्जा' हरेदएनयेत् यधुदकावगाहनेन पापमपगरछे तहि 'एगे' एके दासत्तघाई उदकसत्त्वघातिन:-उदकान्तःस्थायिजीवानां हन्तारः जलमवगाहमाना मत्स्यादिजीवघातका धीवरा अपि 'सिझिसु' सिद्धयेयुः-मोक्षभानो भवेयुः किन्तु न च ते सिद्धा भवन्ति, अतः ये 'जलसिद्धिमाहु' जलावगाहनात् सिद्धिर्भवतीति, एवमाहुः ते 'मुसाचयंते' मृषावादिनः केवलम् । अयं भावः-दुःखजनकाऽऽचरितकर्मणां विनाशेच्छया ये पुन जलकायानां विराधनं स्नानादिकमाचरन्ति, पूर्वकृत पापानि क्षपयितुं न ते प्रत्युत पापमेवार्जयन्ति न पुन स्तव क्षपयन्ति । नहि एङ्केन पङ्कपक्षालनं शास्त्र सिद्धमनुमन्त्रसिद्धं वा इति ॥१२॥
टीक्षार्थ-पाप के कारणभूत प्राणी हिंसा करने वाले कर्मों को करने वाले पुरुष के पापों को यदि शीतल उदक हर लेता है. तो. कोई कोई मत्स्य आदि जल के जीवों का घात करने वाले धीवर आदि का भी पापकर्म नष्ट हो जाते और पाप के नष्ट होने से वे लोक सिद्धि प्राप्त कर लेते। मगर वे सिद्धि प्राप्त नहीं करते। अतएव जल में अवगाहन करने से सिद्धि होती है, ऐसा जो कहते हैं, वे मिथ्या कहते हैं। .. आशय यह है जो लोग दुःखजनक कर्मों को विनाश करने की इच्छा से जलकाय के जीवों का विनाश करते हैं अर्थात् स्नानादि करते हैं, वे उलटा पाप ही उपार्जन करते हैं, पापकर्मों का क्षय नहीं करते।
ટીકાઈ–હિંસક કર્મો કરનારા પુરુષનાં પાપને જે શીતલ પાણી હરી લેતું હોય, તે માછલાં આદિ જળચર પ્રાણીઓને ઘાત કરનાર માછીમાર આદિના પાપે પણ નાશ પામતા હશે, અને પાપના નાશ થવાથી તેઓને સિદ્ધિ પ્રાપ્ત થતી હશે એવું માનવું પડશે. પરંતુ એવાં પાપકર્મો કરવાને મુક્તિ મળતી નથી, એ વાતને તે સૌ સ્વીકાર કરે છે. તેથી જળનો સ્પર્શ કરવાથી-અથાત્ સ્નાન કરવાથી મોક્ષ મળે છે, એવું જે લોકો કહે છે. તે "मरनथी, पण मिथ्या (मा) १ छे. - તાત્પર્ય એ છે કે જે લેકે દુખજનક કર્મોને વિનાશ કરવાની ઈચ્છાથી જલકાયના જીવોની વિરાધના કરે છે, એટલે કે સ્નાનાદિ કર છે. તેઓ પાપકર્મોનો નાશ કરવાને બદલે ઊલટાં પાપકર્મોનું ઉપાર્જન જ કરે છે. કીચડથી કચડને સાફ કરવાની વાતને કે શાસ્ત્ર સ્વીકાર કરતું નથી