Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे ___“अन्वयार्थ:-(णिक्खम्म) निष्क्रम्य-संयम गृहीत्वापि (परभोयणमि दीणे) सारभोजने दीन:-पराहारविपये दैन्यमुएगत (मुहमंगलीए) मुखमांगलिक:-अन्यस्य प्रशंसकः (नीवारगिद्धेव महावराहे) नीबारगृद्धो महाराह इस तण्डुलकणासक्तशूकरवत् (उदराणुगिद्धे) उदारानुगृद्धः उदरपोपणे तत्परः, (अदृरए) अदरे-अतिसमीपे (घायमेव) घातं विनाशमेव (एहिइ) एष्यति-माप्स्यतीत्यर्थः ॥२५॥ ___टीका-यो हि पुरुषः स्वकीयं गृहकलनधनधान्यादिकं परित्यज्य 'णिक्ख म्म निष्क्रम्य गृहानिस्सृत्य संम्मं गृहीत्वेत्यर्थः 'परभोयमि' परभोजने, परकीयाहारविषये 'दीणे' दीन:-दैन्यमुपगतः रसनेन्द्रियवशवर्ती चारणवत् । 'मुहः । मंगलीए' मुखमांगलिकः मुखेन मंगलानि प्रशंसावाक्यानि वदति यः स मुखमालिका, मुखेन परमशंसाकारकः, प्रशंसाप्रकारो यथा
पुनः कहते हैं-'णिक्खम्म दीणे' इत्यादि ।
अन्वयार्थ--जो संघम को ग्रहण करके भी परकीय आहार में दीन है, मुख मांगलिक अर्थात् दूसरे की प्रशंसा करता है, वह तन्दुल. कणों में आसक्त महाशूकर के समान उदरपोषण में तत्पर होकर शीघ्र ही विनाश को प्राप्त होगा ॥२५॥
टीकार्थ--जो पुरुष अपने गृह, पत्नी, धन, धान्य आदि का त्याग करके और संयम को धारण कर के परकीय आहार के विषय में दीनता को प्राप्त है, रसना इन्द्रिय का दाल है अर्थात् रसलोलुप है तथा जो मुखमांगलिक है अर्थात् मुख से प्रशंसाश्चन बोलता है, यश-'पुण्यात्मा दीनलोकानां इस्यादि।
સૂત્રાર્થ–જેઓ સંયમ ગ્રહણ કરવા છતાં પણ પરકીય આહારના વિષયમાં દીનતા બતાવે છે, જેઓ મુખમાંગલિક છે એટલે કે આહાર મેળવવા માટે દાતાની પ્રશંસા કરનારા છે, તેઓ તદુલ કણમાં (ચેખાના દાણામાં) અસક્ત થયેલાં મહાશૂકરની જેમ ઉદર પિષણ માટે લેપ થઈને વિનષ્ટ થાય છે–સિદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં ભ્રમણ કરીને દુઃખેનું
વેદન કર્યા કરે છે. પરપા ... : टी -२ पुरुष माता, पिता, पत्नी, पुत्र धन, १२ महिना त्याग કરીને સંયમ અંગીકાર કરવા છતાં આહાર પ્રાપ્તિને માટે દીનતા બતાવે છે, સ્વાદલોલુપ બનીને (રસના ઈન્દ્રિયના દાસ બનીને) જેઓ દાતાની પ્રશંસા કરે છે, તેઓ પણ સંયમથી ભ્રષ્ટ થઈને પિતાને જ વિનાશ નોતરે છે. તેઓ દાતાની કેવી પ્રશંસા કરે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે