Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
shai
セ
टीका- 'कम्मी जगा' कर्मिणो जन्तवः = कर्माणि सन्ति येषां ते कर्मिणः जन्तवः 'पुढो' पृथक् पृथक् पुरुषाधमाः अग्निकार्यं विराध्य समस्तपजीवनिकायविरोधका अग्निहोत्रादिभिः सुखमिच्छन्ति, किन्तु पड्जीवनिकायविराधका नरकसेोपयांत, ते नरकादिगति माप्य तत्र नरकपालैस्तीत्रवेदनया परिपीयन्ते । ततोऽसा वेदनया संतप्यमानाः 'थणंति' स्वनन्ति, अशरणास्ते करुणमाक्रन्दन्ति । तथा तत्र नरकपालैः शस्त्रादिना 'लुप्यंति' लुप्यन्ते - तीक्ष्णखङ्गादिभिछिद्यन्ते, छेदनादिभिः कदर्थ्यमानास्ते 'तस्संति' त्रस्यन्ते - पलायन्ते तादृशकदयेनाव्यापारं दृष्ट्वा 'तम्हा' तस्मात्कारणात् 'विऊ भिक्खू' विद्वान् ज्ञानवान् भिक्षुः साधुः, 'परिसंखाय' परिसंख्याय = ज्ञपरिज्ञया ज्ञात्वा अग्न्यारंभं दुर्गतिदाकमिति ज्ञात्वा मत्याख्यानपरिज्ञया परित्यज्य 'विरतो' विरतः - पापानुष्ठानात् टीकार्थ--सकर्मा अर्थात् पापी अधम पुरुष अग्निकाय की विराधना करके छहों कार्यों के विराधक होते हैं । वे अग्निहोत्र आदि से सुख की इच्छा करते हैं किन्तु षट्काय की विराधना से नरक को ही प्राप्त होते हैं और वहाँ परमधार्मिकों द्वारा तीव्र वेदनाएँ देने से पीड़ित होते हैं । वहाँ असह्य वेदनाओं से संतप्त होते हुए रुदन करते हैंअशरण होकर करुण क्रन्दन करते हैं । तथा परमाधार्मिकों के द्वारा तीक्ष्ण खङ्म आदि शस्त्रों से छेदे जाते हैं और छेदे जाने से पीड़ित होकर इधर उधर भागते हैं । अतएव निर्दोष भिक्षा ग्रहण करने वाला साधु ज्ञपरिज्ञा से अग्निकाय के आरंभ को दुर्गतिदायक जानकर - प्रत्याख्यान परिज्ञा से त्याग करे । संम्यग्ज्ञानवान्, पाप के अनुष्ठान से ટીકા સકમાં પુરુષ અર્થાત્ પાપી અધમ પુરુષ અગ્નિકાય જીવાની વિરાધના કરવામાં પ્રવૃત્ત થઈને છએ નિકાયના જીવાની વિરાધના કરે છે. તે અગ્નિહેાત્ર ક કરીને સુખની ઈચ્છા રાખે છે, પરન્તુ છકાયના જીવાની વિરાધના કરવાને કારણે તેમને નરકગતિમાં જ નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. ત્યાં પરમાધામિક અસુરો તેમને ખ જ યાતનાઓ પહોંચાડે છે. ત્યાં અસહ્ય વેદાનાએથી ત્રાસી જઇને તેએ રુદન કરે છે—અશરણુ દશાના અનુભવ કરતા થકા કરુણાજનક ચિત્કારા અને આકદ કરે છે. પરમાધાર્મિક તીક્ષ્ણ ખડૂળ આદિ શો દ્વારા તેમનું છેદન કરે છે. આ પીડાથી ત્રાસી જઈને તેઓ આમ તેમ નાસ ભાગ કરે છે, પરન્તુ નરના દુ:ખામાંથી તેએ છુટઝરા પામી શકતા નથી. પ્રાણીઓની હિંસાના આ દુઃખપ્રદ ફળને જાણીને, મિષિ શિક્ષા ગ્રહણ કરનાર સાધુએ રિજ્ઞા વડે અગ્નિકાયના આરભને ફુગતિદાયક જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરવા જોઈ એ
1
添い
〃