Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
. सूत्रकृतागसूत्रे णादिकं लभन्ते । अथवा-विपर्यासमुपयान्ति, विपर्यासो व्यत्ययः । मुखमिच्छता हि कायसमारंभः क्रियते तावता सुखं न भवति । प्रत्युत दुःखमेव जन्यते । पगा-परतीथिका मोक्षार्थमेतान् षड्जीवनिकायान विराधयन्ति, तावतान मोक्षो लभ्यते, अपितु वद्विपरीते संसारे एवं परिभ्रमन्ति दुःखमनुभवन्ति इति ॥१-२॥ ____प्राणिविराधनं कृत्वा यागादिकमनुचरन्तो मोक्षार्थिनो मोक्षमप्राप्य तद्विपरीतं संसारमेव मानुनन्ति इत्युक्तं किन्तु केन प्रकारेण ते संसारमाविशन्ति तान् प्रकारान् उपदर्शयति सूत्रकार:-'जाईपह' इत्यादि। मूलम्-जाईपहं अणुपरिवहमाणे तसथावरेहि विणिघायमति।
स जाइजाइं बहुकूरकम्मे जं कुबइ मिज्जइ तेण बाले॥३॥ छाया-जाति पथमनुवर्तमानस्त्रसस्थावरेषु विनिघातमेति ।
स जातिजाति बहुक्रूरकर्मा यत्करोति म्रियते तेन वालः ॥३॥ शंस को प्राप्त होने का आशय यह है कि सुख की अभिलाषा से जीवों का आरंभ किया जाता है परन्तु आरंभ से सुख न होकर उल्टा दुःख उत्पन्न होता है । अथवा परतीर्थिक मोक्ष के लिए षटू जीवनिकायों की विराधना करते हैं परन्तु उससे मोक्ष की प्राप्ति नहीं होती संसार में ही परिभ्रमण करना पड़ता है और संसार भ्रमण करते हुए जीवों को विविध प्रकार के दुःखों का अनुभव करना पड़ता है॥१-२॥
यह कहा जा चुका है कि प्राणियों की विराधना करके यज्ञ याग आदि करनेवाले मोक्षार्थी मोक्ष तो प्राप्त करते नहीं, उलटे संसार में ही परिभ्रमण करते हैं, किन्तु किस प्रकार वे संसार भ्रमण करते हैं, વારંવાર જન્મ મરણ કરવા પડે છે. અથવા–“વિપર્યાસ પામ આ પદોને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સુખની અભિલાષાથી ને આરબ (હિંસા) કરવામાં આવે છે, પરંતુ તે આરંભ દ્વારા સુખની પ્રાપ્તિ થવાને બદલે ઊલટાં હરખની જ પ્રાપ્તિ થાય છે. અથવા પરતીર્થિકે મેક્ષને માટે છ કાયના જીવોની વિરાધના કરે છે, પરંતુ તેથી તેમને મોક્ષની પ્રાપ્તિ તો થતી નથી, પરતુ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અને પરિભ્રમણ કરતાં કરતાં. વિવિધ પ્રકારનાં દુઃખેને જ તેમને અનુભવ કરવો પડે છે. ગાથાન-રા : આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે પ્રાણીઓની વિરાધના કરીને યજ્ઞ, હોમ, હવન આદિ કરનારા મેક્ષાથી જીવો મોક્ષ તે પ્રાપ્ત કરતા નથી, ઊલટાં સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે, પરંતુ મેક્ષમાં ન