Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतागसूत्र टीका -'जाईपहं' जातिपथम् , जातीनामे केन्द्रियादिजीवानां पन्थाः मार्गः इति जातिपथः तम् 'अणुपरिवट्टमाणे' अनुपरिवर्तमानः, एकेन्द्रियादिपु पर्यटन परिभ्रमन् जन्ममरणजरादिकानि वा अनुभवन् 'तसथावरेहि सस्थावरेपु=बसेषु -तेज़ोवायुद्वीन्द्रियादिषु, स्थावरेपु-पृथिव्यपूवनस्पतिषु समुत्पत्यनन्तरम् जीवघातादिक्रूरकर्मजनितकटुकविपाकेन बहुशः 'विणिधायमेति' विनिघातमेति-खड्गादिना विनाशं प्राप्नोति । 'से' समाप्तदण्डो जीवः । 'जाइजाई' जातिजातिम्एकेन्द्रियादिषु उत्पत्तिं प्राप्य, 'वहुकूरकम्मे' बहुक्रूरकर्मा-बहूनि नानाविधानि
राणि प्राणातिपातादीनि घोरकर्माणि अनुष्ठानानि यस्य स बहुक्रूरकर्मा भवति । जन्म ग्रहण करके अत्यन्त क्रूरकर्मा वह अज्ञानी अपने ही पापों के कारण मारा जाता है-जन्म मरण करता है॥३॥
टीकार्थ--एकेन्द्रिय आदि जीवों के समूह को जाति कहते हैं, उसका पथ जातिपथ कहलाता है । तात्पर्य यह है कि हिंसाकारी जीव एकेन्द्रिय जाति आदि में पर्यटन करता हुआ कभी तेज, वायु तथा दीन्द्रिय आदि नलों में और कभी पृथ्वीकाय, अप्काय और वनस्पतिकाय रूप स्थावरों में उत्पन्न होता है । यहाँ उत्पन्न होकर जीवहिंसा आदि क्रूर कर्मों के कटुक (कड़वे) विपाक (फल) का उदय होने पर अनेको वार खड्ग आदि के द्वारा घात को प्राप्त होता है। वह जातिजाति में (एकेन्द्रियादिक अनेक जातियों में) भटकता रहता है। अतिજન્મ લઈને, તે અત્યન્ત કૂરકર્મા અજ્ઞાની જીવ પોતાનાં જ પાપને કારણે હાય કરે છે. આ રીતે જન્મમરણના ફેરા કર્યા જ કરે છે મારા
ટકાર્થ_એકેન્દ્રિય આદિ જીવોના સમૂહને જાતિ કહે છે, અને તેના પથને જાતિપથ કહે છે. તાત્પર્ય એ છે કે હિંસાકારી જીવ એકેન્દ્રિય જાતિ આદિમાં પર્યટન કરતો રહે છે. આ પ્રમાણે ભાવભ્રમણ કરતા તે જીવ ક્યારેક
કાયિકમાં, કયારેક વાયુકાયિકમાં અને ક્યારેક કીન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય છે. (તેજસ્કાય, વાયુકાય અને દ્વીન્દ્રિય આદિને ત્રસ જીવો કહે છે) અને કયારેક તે જીવ પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય રૂપ સ્થાવરોમાં ઉત્પન થાય છે ત્યાં ઉત્પન્ન થઈને, જીવહિંસા આદિ ક્રૂર કમેને કડવો વિપાક જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે તેઓને તલવાર આદિ શસ્ત્રો દ્વારા (પૂર્વ ભવના તેમના શત્રુઓ દ્વારા) ઘાત કરવામાં આવે છે, અને તે જાતિજાતિમાં-એક જાતિમાંથી બીજીમાં (એકેન્દ્રિય આદિ અનેક જાતિઓમાં ભટ