Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
. . सूत्रकृताङ्गसूत्रे : टीका-'जे' यः कश्चन धर्मकरणाय उत्थितः 'मायरं' मातरं 'पियरं' पितरम् च 'हिचा' हित्वा-परित्यज्य मातरं भ्रातपुत्रकलत्रादिकम् - सकलपरिवारम् 'समणध्वंए' श्रमणवते 'अगणि' अग्निम् 'समारभिज्जा' समारभेत यः। श्रमणव्रतपूर्तये 'वयं त्यक्तगृहकर्माणः' इत्येवं स्वीकृत्यापि अग्नि प्रज्वलयति पचनपाचनादौ कृतकारितानुमत्या-औदेशिकादि परिभोगाय वाऽग्निकायसमारम्भं करोति एवंभूतो जनः साधुनामधारी 'से लोए' सः लोके 'कुसीलधम्मे' कुशीलधर्माः, कुत्सितः शील: आचारः सः एव धर्मों यस्य सः सकुशीलधर्मा 'भूयाई' भूतानि-पड्. जीवनिकायान् 'आयसाते' आत्मसुखाय-शीताद्यानोदनाय 'जे' यः हिंसई हिनस्ति विराधयति । तथाहि केचित् साधुनामधारिणोन्यतीयिकाः पंचाग्नि तपन्ति, तथाऽग्निहोत्रांदिकर्मणा चाग्नि समारभमाणाः स्वर्गादिकमिच्छन्ति। स
टीकार्य-जो लोग धर्म करने के लिए उद्यत हुए हैं, माता पिता को अर्थात् माई, पुत्र, फलन आदि सकल परिवार को त्याग कर अनशवत में दीक्षित हुए हैं, फिर भी अग्नि का आरंभ करते हैं अर्थात् जो श्रमणव्रत की पूर्ति के लिए अग्नि जलाते हैं। अथवा पचन-पाचन आदि.का परिभोग करने के लिए समारंभ करते हैं, ऐले लाधुनाम धारी (वेषधारी) लोग कुशीलधर्मी है अर्थात् उनका आचार कुत्सित है। अपने सुख के लिए षट्जीवनिकाय की विराधना करते हैं। कोई कोई साधुनामधारी पंचाग्नि तप तपते हैं, तथा अग्निहोत्र आदि कर्म करते हुए अग्नि का आरंभ करले स्वर्ग की अभिलाषा करते हैं।
ટીકાર્ય–જે લોકે ધર્મ કરવાને માટે તૈયાર થયા છે, માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, પત્ની આદિ સકળ પરિવારને ત્યાગ કરીને જેમણે શ્રવણ દ્વિતની દીક્ષા લીધી છે, છતાં, પણ જેઓ અગ્નિને આરંભ કરે છે. એટલે કે જેઓ શ્રમણવ્રતની પૂર્તિ માટે અગ્નિ સળગાવે છે અથવા અન્નને પકાવવા માટે અગ્નિ સળગાવે છે, એવા વેષધારી સાધુને કુશીલધમી કહે છે. તેઓ કૃત, કારિત અને અનુમતિના દોષથી યુક્ત શિક આદિ આહારને પરિ. ભોગ કરે છે. આ પ્રકારને આહાર તૈયાર કરવામાં જે સમારંભ થાય છે, તેને કારણે તેઓ જીવહિંસામાં કારણભૂત બને છે. આ પ્રકારના કુત્સિત આચારવાળા સાધુને કુશીલપમી કહે છે. તેઓ પિતાના સુખને નિમિત્તે છે કાયના જીવોની વિરાધના કરે છે. કઈ કઈ સાધુ નામ ધારી પુરુષે પંચાગ્નિ 'તપ તપે છે, તથા અગ્નિહોત્ર આદિ કર્મ કરીને–અગ્નિને આરંભ કરીનેવેગની અભિલાષા કરે છે. *