Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९६२ .... . : . . . - सूत्रकृताङ्गसूत्रे समुद्रं वा प्रविशसि तथापि कृतकर्मणः भोगमन्तरेण मुक्तिनं भवति अतः कर्मइन्धनसमये एव विवेको विधेयः॥४॥
सामान्यतः कुशीकान् प्रदय, अतः परं शास्त्रकारः पापण्डिकानधिछत्य प्रतिपादयति-'जे मायर' इत्यादि । खूलम्-जे मायरं पियरं च हिच्चा समणवए अगणि समारभिजा।
अहाह से लोए कुसीलधल्मं भूयाइंजे हिंसइ आयसाते॥५॥ छाया-यो मातरं वा पितरं च हित्वा श्रमणवतेऽग्नि समारभेते।
___ अथाहुः स लोके कुशीलधर्मा भूतानि यो हिनस्ति आत्मशाते ॥५॥ पा सकेगा? यहाँ तक कि अगर तू आत्मघात कर लेगा तो भी पूर्व कृत कर्म तेरा पीछा नहीं छोड़ेंगे ॥२॥ । तात्पर्य यह है कि कर्म उदय होने पर तू आतध्यान करता है, उदास होता है, अनमना होता है, किन्तु पूर्वोपार्जिन कर्म आर्तध्यान से क्या छूट जाएँगे? कर्म से छुटकारा पाना है तो कर्म के फल भोगने के समय समभाव का अवलम्बन कर । समता भाव के लोकोत्तर है। सायन के सेवन से ही कर्मव्याधि ले मुक्त हो सकता है। अतएव अपने विवेक को जाग्रत् कर और दुष्कृत करना त्याग दे। पाताल, अटवी या किसी भी सुरक्षित समझे जाने वाले स्थान में जाकर छिप जाने पर भी किये कर्म को भोगे धिना मुक्ति नहीं हो सकती। इस कारण कर्म करते समय ही विवेक का अवलम्बन करना उचित है ॥४॥ પણ તે કર્મ તને જીંડવાનું નથી. તે કર્મનું ફળ ભોગવ્યા વિના તારે છટ કારે થવાનો નથી. અરે ! તું આત્મઘાત કરીને તેમાંથી છુટવાનો પ્રયતન કરીશ, તે પણ પૂર્વકૃત કર્મ તારે પીછો છોડવાનું નથી.’ મેરા . તાત્પર્ય એ છે કે કર્મ ઉદયમાં આવે, ત્યારે તું આર્તધ્યાન કરે છે, ઉદાસ થાય છે, ચિન્તા કરે છે, પરંતુ , શું પૂર્વોપાર્જિત કર્મ આર્તધ્યાન કરવાથી છૂટે છે ખરું ? જે કર્મમાંથી છુટકારે મેળવ હોય, તે કર્મનું ફળ ભેગવતી વખતે સમભાવનું અવલંબન લે. સમતાભાવ રૂપ લેકોત્તર રસાયનના સેવનથી જ તું-કર્મવ્યાધિમાંથી મુક્ત થઈ શકીશ. તેથી તું જરા વિવેક બુદ્ધિને જાગ્રત કર, અને દુકૃત્ય કરવાનું છોડી દે. પાતાળ, અટવી આદિ કઈ પણ સુરક્ષિત ગણાતાં સ્થાનમાં જઈને છુપાઈ જવા છતાં પણ કૃતકર્મોનું ફળ ભેગવ્યા વિના છુટકારે થવાનું નથી. આ કારણે કર્મ કરતી વખતે જ વિવેકનું અવલંબન લેવું, એજ ઉચિત છે. ગાથા
.
.