Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास्त्रे यं मेरुम् (बरिया) सूर्याः-आदित्याः ज्योतिष्काः सूर्यचन्द्रग्रहनक्षत्रतारारूपाः ते सर्वे (अणुपरिवष्टयंति) अनुपरिवर्तयन्ति, यस्य मेरोः पार्श्वतः सकलज्योतिष्कगणाः परिभ्रमन्ति, (हेमचन्ने) हेमवर्णः, हेम्ना-सुवर्णस्य वर्णः-रूपं यस्य स हेमवर्णः अवतप्तसुवर्णसदृशः । (बहुर्णदणे) वहुनन्दनः, बहूनि-चत्वारि नन्दनवनानि यत्र स बहुनन्दनः, यथा-भूमौ भद्रशालबनम्-ततः पञ्चशतयोजनान्यासच मेखलायां नन्दनवनम् । ततो द्विपष्टियोजनसहस्राणि पञ्चशताधिकानि अतिक्रम्य सौमनसम्। ततः षट्त्रिंशत् सहस्राणि आरुह्य शिखरे पण्डकवनम् । इति चत्वारि नन्दनवनानि, तैरुपेतः मुमेरुः (जंसि) यस्मिन्-यस्योपरि (महिंदा) महेन्द्राः-देवलोकादागत्य रमणीयगुणेन इन्द्रादि देवाः (रई वेदयंति) रति वेदयन्ति-रमणक्रीडामनुभवन्ति यत्र मेरौ इन्द्रादयो विहरन्ति, स मेरुः यशसा विभातीति भावः ॥११॥ स्थित है। वस्तुतः वह ऊद्रलोक मध्यलोक और अधोलोक, इस प्रकार तीनों लोकों को स्पर्श करता है। सूर्य, चन्द्र, ग्रह, और तारा ये पाँचों प्रकार के ज्योतिष्कदेव उसकी चारों ओर परिक्रमा करते रहते हैं। वह तपे स्वर्ण के समान वर्ण वाला है। उसमें बहुनन्दन वन अर्थात् अनेक वन संयुक्त हैं भूमि पर भद्रशाल नामक वन है, उससे पाँचसो योजन की ऊंचाई पर मेखला की जगह नन्दनवन है. उससे साढ़े यासठ हजार योजन की ऊंचाई पर सौमनस वन है और उससे छत्तीस हजार योजन ऊपर शिखर पर पण्डक नामक वन है। उस सुमेरु पर्वत की रमणीयता से आकृष्ट होकर उस पर इन्द्र आदि देवगण देवलोक से आकर रमण क्रीड़ा करते हैं। ऐसा सुमेरु अपने यश के साथ सुशोभित है ॥११॥
પૃથ્વીની અંદર ફેલાયેલું હોવાથી તે અલેક સુધી વ્યાપેલે છે. ખરી રીતે તે તે ઊર્વલક, મધ્યક અને અલેક રૂપ ત્રણે લેકને સ્પર્શ કરે છે. - સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્રો અને તારા, આ પાંચ પ્રકારના જતિષ્ક દે તેની ચારે તરફ પ્રદક્ષિણા કરતા રહે છે. તેને વર્ણ તપાવેલા સુવર્ણના જે, છે. તેમાં અનેક નન્દનવને આવેલાં છે. ભૂમિપર ભદ્રશાલ નામનું વન છે. ત્યાંથી પાંચસે લેજનની ઉંચાઈ પર, મેખલાની જગ્યાએ નન્દનવન છે, ત્યાંથી દર હજાર જનની ઉંચાઈ પર સૌમનસ વન છે. ત્યાંથી ૩૬ હજાર
જનની ઊંચાઈ પર-શિખર પર પંડકવન આવેલું છે. તે સુમેરુ પર્વતની રમણીયતાથી આકર્ષાઈને ત્યાં ઈન્દ્ર આદિ દેવગણ દેવકમાંથી આવીને રમણફડા કરે છે, એ સુમેરુ પર્વત ખૂબ જ યશ સંપન્ન અને સુશોભિત છે. ૧૧