Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દુષ્ટ
सूत्रकृताङ्गसूत्रे
इस्ताऽऽमलकसिन सर्वदैव पश्यति, आविर्भूतसांप्रतिकात् केवलज्ञानात् ज्ञानमतिबन्धकज्ञानावरणीयस्य कर्मगो विनष्टत्वात्। यथा - आशुमज्ञस्तथाऽतिविषमतपञ्चरणशीलोऽपि न तु परतीर्थिकवत् परिग्रहपरिवृतः (अनंतनाणी) अनन्तज्ञानी - अविनाशज्ञानदान् अन्त शब्दस्य नाशार्थे प्रसिद्धेः, न विद्यते अन्तो विनाशो यस्य तत् अनन्तम् अनन्तं च तज्ज्ञानमिति अनन्वज्ञानं वद्विद्यते यस्य सोऽनन्तज्ञानी । अथवा - अनन्तपदार्थपरिच्छेदकं विशेषग्राहकं ज्ञानं यस्य सोऽनन्तज्ञानी, (य) च (अणंतदसी) अनन्तदर्शी, अनन्तं समान्यार्थ परिच्छेदकं दर्शनं विद्यते यस्य सोऽनन्तदर्शी केवलदर्शनीत्यर्थः । यद्यपि ज्ञानदर्शने समानार्थके, इति एकेनापि निर्वाहे 'मलक के सम्मान सदैव जानते थे, क्योंकि ज्ञान में रुकावट उत्पन्न करने वाला उनका ज्ञानावरणीय कर्म क्षीण हो चुका था ।
भगवान् जैसे महाऋषि थे, उसी प्रकार अत्यन्त घोर तपश्चरण करने वाले भी थे । परतीर्थिको के समान वे परीग्रह से युक्त नहीं थे । भगवान् अनन्तज्ञानी थे । अन्त शब्द का एक अर्थ 'विनाश' भी प्रसिद्ध है, अतएव अनन्त का अर्थ है अविनाशी । जिसका अन्त अर्थात् विनाश न हो वह अनन्त । ऐसे ज्ञानवाले को अनन्तज्ञानी कहते हैं । अथवा अनन्त पदार्थो को जाननेवाला विशेष ग्राहक ज्ञानवाला अनन्तज्ञानी कहलाता है ।
और भगवान् अनन्तदर्शी थे । सामान्य अर्थ को जानने वाला दर्शन जिनका अनन्त हो, उन्हें अनंतदर्शी कहते हैं । यद्यपि ज्ञान और दर्शनक તેથી છદ્મસ્થાની જેમ વિચાર કરી કરીને કે- કલ્પના કરીને કૈાઈ પદાથ ને જાણવાના પ્રયત્ન કરતા નથી. તેએ સમસ્ત પદાર્થોના સ્વરૂપને હાથમા રહેલા આમળાની જેમ જાણુવાને સમથ હતા, કારણુ કે જ્ઞાનના અવરોધક જ્ઞાનાવરણીય કાઁના તેમણે ક્ષય કરી નાખ્યા હતા.
મહાવીર પ્રભુ જેવાં મહાઋષિ હતા, એવાં જ મહાન તપસ્વી પશુ હતા. જેએ પરતીથિકાની જેમ પરિગ્રહથી યુક્ત ન હતા.
ભગવાન અનન્ત જ્ઞાની હતા. . ‘અન્ત' પદ્મ વિનાશના અમાં વપરાય છે. જેના અન્તુ હાતા નથી એવા પદાને અનત કહે છે મહાવીર પ્રભુને અનન્ત જ્ઞાનની ધારક કહ્યા છે કારણ કે તેમનુ” જ્ઞાન કદી નાશ ન પામે એવું–અવિનાશી હતુ. અથવા અનંત પદાર્થાને જાણનાર વિશેષ ગ્રાહક જ્ઞાનવાળાને અનન્તજ્ઞાની કહેવાય છે.
મહાવીર પ્રભુ અનન્તદર્શી હતા. સામાન્ય અને જાણનારૂ અનન્ત દર્શન જેઓ ધરાવતા હોય છે, તેમને અનન્તદશી કહે છે. જો કે, જ્ઞાન અને