Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे एवंभूतगुणगणगुम्फितो भगवान् असारसंसारसागराद् उद्धारकम् (धम्म) धर्मम्श्रुतचारित्राख्यम् , (समिय) समितम्-समभावयुक्तम् , तथोक्तम्
(जहा पुण्णस्स कत्थई तहा तुच्छस्स कत्थइ) यथा पुण्यस्य-पूर्णस्य चक्रवादेः कथ्यते तथा तुच्छस्य-रङ्कस्य कथ्यते इति । (उदाहु) उदाह-प्रतिपादति-त्रसस्थावरात्मकलोकस्यानुग्रहाय, न तु मानपूजार्थम् । केवलज्ञानी तीर्थकरो लोकस्य सकलसंसाराऽन्तर्गत बसस्थावरादिसकल जीवान् नित्यानित्यत्वाभ्यां ज्ञात्वा लोकानामनुग्रहबुद्ध्या श्रुतचारित्राख्यं धर्ममुदाह-अत्रापि मूले आपत्वादेव बहुवचनमिति ॥४॥ श्रुतचारित्र धर्म का समभाव से प्ररूपण किया, अर्थात् रागद्वेष से रहित होकर कथन किया । आगम में कहा है-'जहा पुण्णस्त' इत्यादि ।
जिसे पूर्ण अर्थात् ऋद्धि संपत्ति से सम्पन्न चक्रवर्ती आदि जनों को उपदेश देते हैं उसी प्रकार तुच्छ अर्थात् धनादि से रहित जनों को भी उपदेश देते हैं । वे सम्पन्न और विपन्न जनों के प्रति समभाव धारण करके सशको समान रूप से धर्मदेशता करते हैं।' ___ भगवान् ने सन्मान या पूजा के लिए धर्मप्ररूपणा नहीं की परन्तु लोक के अनुग्रह के लिए की है।
तार्य यह है कि केवलज्ञानी तीर्थकर भगवान महावीरने लोक के समस्त त्रस और स्थादर जीवों को नित्य अनित्य रूप से जान कर, अनुग्रह करने के लिए श्रुनचारित्र धर्म का निरूपण किया। 'उदाहु' पद में भी आर्षपयोग होने से ही बहुवचन का प्रयोग किया गया है ॥४॥ દ્વીપના સમાન આધર રૂપ હતા. આ પ્રકારના ગુણેથી વિભૂષિત મહાવીર પ્રભુએ અસાર સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર શ્રત ચારિત્ર રૂપ ધર્મની સમભાવ પૂર્વક પ્રરૂપણા કરી–એટલે કે રાગદ્વેષથી રહિત થઈને તેમણે તેનું प्रतिपा6 यु. भागममा युछे है-'जहा पुण्णस्स' तसा ऋद्धि-पत्तिथी સંપન ચક્રવર્તી આદિ મહાપુરુષને જે પ્રમાણે ઉપદેશ દે છે, એ જ પ્રમાણે તુચ્છ કેને-દરિદ્રોને પણ ઉપદેશ દે છે. તેઓ સંપન્ન અને વિપત્તન (સમૃદ્ધ અને દરિદ્ર) પ્રત્યે સમભાવ ધારણ કરીને, સૌને સમાનરૂપે ધર્મદેશના કરતા હતા
ભગવાને સત્કાર, સન્માન અને પૂજાને માટે ધર્મપ્રરૂપણા કરી નથી, પરંતુ લોકોનું કલ્યાણ કરવાની ભાવનાથી કરી છે.
આ સૂત્રને ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાની તીર્થકર ભગવાને (મહાવીરે) લેકના સમસ્ત ત્રસ અને સ્થાવર જીને નિત્ય અનિત્ય રૂપે જાણીને, જી : પર અનુગ્રહ કરવાને માટે શ્રુતચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. ૪