Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गो निरामगन्थ:-मूलोत्तरगुणाभ्यां विशुद्ध वारित्रपालक (धिइमं) धृतिमान्-धैर्यशील (ठियप्पा) स्थितात्मा-आत्मस्वरूपे स्थितः (सव्वजगंसि) सर्वजगति (अणुत्तरे विज्ज) अनुत्तरो विलक्षणो विद्वान् (गंधा अतीते) ग्रन्थादतीत:-स वालाभ्यन्तरमन्यादतीतो निर्ग्रन्थः (अमए) अमयो -भयरहितः (अणाउ) अनायु:-चतु. विधायुवर्जित इति ॥ ५॥ . टीका-(से) स भगवान महावीरस्त्रिलोकप्रसिद्धः, प्रसिद्धार्थकोऽत्रतच्छन्दः । इहापि तथैव योऽयं भगवान् महावीर त्रिलोकप्रसिद्धः। (सब्ददंसो) सर्वदर्शी सर्व त्रसस्थावरात्मकं जगद्रष्टुं नीलं यस्य सः, (अभिभूयनाणी) अभिभूयमत्यादीनि ज्ञानानि पराजित्य यद् ज्ञानं केवलपदवाच्यं वर्तते, तादृशं केवलज्ञानं विद्यते यस्य सोऽमिभूयज्ञानी । ज्ञानक्रियाभ्यां मोक्षो भवतीति मोक्षसाधन ज्ञान पदय मोक्षाश्यवक्रियां दर्शयति-(णिराम) इत्यादि, (णिरामगंधे) निरामगन्धः उत्तरगुणों से विशुद्ध चारित्र के पालक थे। धैर्यवान् , आत्मस्वरूप में स्थित, सम्पूर्ण जगत् में सर्वोत्तमज्ञानी बाह्य और आभ्यन्तर परिग्रह से रहित, निर्भय तथा चारों प्रकार की आयु से रहित थे ॥५॥ ___टीकार्थ-यहां 'तस्' शब्द का प्रयोग 'प्रिसिद्ध' इस अर्थ में किया गया है, अतएव 'से' का अर्थ है-तीनों लोकों में प्रसिद्ध । भगवान् महावीर तीनों लोकों में प्रसिद्ध थे। सर्वदर्शी अर्थात त्रस एवं स्थावर रूप जगत् को देखने वाले थे । छनस्थों को होने वाले मति आदि चारों अपूर्ण ज्ञानों को हटाकर उन्होंने सम्पूर्ण केवलज्ञान प्राप्त किया था।
ज्ञान और क्रिया से मोक्ष प्राप्त होता है, अतएव मोक्ष के साधन ज्ञान का कथन करने के पश्चात् अब क्रिया का उल्लेख करते हैं ગુણે અને ઉત્તરગુણની અપેક્ષાએ વિશુદ્ધ ચારિત્રના પાલક હતા, તેઓ વૈર્યવાન, આત્મસ્વરૂપમાં સ્થિત, સંપૂર્ણ જગતમાં સર્વોત્તમ જ્ઞાની, બાહા અને આભ્યન્તર પરિગ્રહથી રહિત, નિર્ભય તથા ચારે પ્રકારના આયુથી રહિત હતા.પ
साथ-मही 'तत्' शv४ प्रसिद्धन अभा १५रायो छे, तेथी 'से' પદને અર્થ “ત્રણે લેકમાં પ્રસિદ્ધિ સમજવાનું છે. ભગવાન મહાવીર ત્રણે લેકમાં પ્રસિદ્ધ હતા. તેઓ સર્વદર્શી ત્રસ અને સ્થાવર રૂપ જગતને દેખનારા હતા. મતિજ્ઞાન આદિ ચારે અપૂર્ણજ્ઞાન કે જેમને છઘમાં સભાવ હોય છે, એવાં અપૂર્ણ જ્ઞાનને બદલે તેમણે સંપૂર્ણ જ્ઞાનરૂપ સર્વશ્રેષ્ઠ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષના સાધનરૂ૫ જ્ઞાનની વાત કરીને હવે ફિયાની વાત કરવામાં આવે છે.-ભગવાન મહાવીર