Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९
8st
सूत्रकृताङ्गसूत्रे विशेषेण रोचते-प्रकाशते इति वैरोचनोऽग्निः स एव अतिशयप्रज्वलनाद् इन्द्र:प्रद्धस्तद्वत् (तमे) तमः (पगासे) प्रकाशयति, यथा-मदीप्तो ज्वालाजटिलो वह्निः सर्वतः प्रमृतमपि सर्वोच्छादकं तमोऽपनीय पदार्थान् प्रकाशयति चक्षुः सहकारितया, तथा-भगवानपि अज्ञानान्धकारं सर्वतो व्याप्तं सहसापनीय लोकानां
कृते सकलपदार्थान् प्रकाशयतीति भवति भगवान् अग्निसदृशः। सर्वप्राणिनाम् ___ अज्ञानं निवार्य पदार्थप्रकाशक इति ॥१०॥ • मूलम्-'अणुत्तरं धम्म मिणं जिंणाणं, णेयाँ मुणी कासव आसुपन्ने।
इंदेव देवाण महाँणुभावे, सहस्सणेता दिविणं विसिडे॥७॥ छाया-अनुत्तरं धर्ममिमं जिनानां, नेता मुनिः काश्यप आशुप्रज्ञः।
इन्द्र इव देवानां महानुभावः, सहस्रनेता दिवि खल्लु विशिष्टः ॥७॥ सकता, इसी प्रकार तीर्थकर सर्वोत्कृष्ट ज्ञानी होते हैं। उनसे अधिक ज्ञानी अन्य कोई नहीं हो सकता।
वैरोचन का अर्थ है-अग्नि अतिशय जाज्वल्यमान होने से घह इन्द्र कहलाती है। जैसे जलनी हुई ज्वालाओं से युक्त अग्नि सब
ओर फैले हुए सघन अंधकारको लिवारण करके पदार्थों को प्रकाशित करती है, चक्षु के सहायक होती. है, उसी प्रकार भगवान् भी सर्वत्र व्याप्त अज्ञान अन्धकार को सहसा दूर करके लोगों के लिए समस्त पदार्थों को प्रकाशित करते हैं। अतएव भगवान् अग्नि के समान हैं अर्थात् प्राणियों के अज्ञान का निवारण करके वस्तुस्वरूप के प्रकाशक हैं, ॥६॥ એજ પ્રમાણે તીર્થકર સર્વોત્કૃષ્ટ જ્ઞાની હોય છે–તેમના કરતાં અધિક જ્ઞાની । ५ समपी २४तु नथी.
રોચન એટલે. અગ્નિ અતિશય જાજવલ્યમાન હોવાને કારણે અગ્નિને ઈન્દ્ર કહે છે. જેવી રીતે પ્રજવલિત જવાળાઓથી યુક્ત અગ્નિ સઘળી દિશાએમાં વ્યાપેલા ગાઢ અંધકારને નાશ કરીને પદાર્થોને પ્રકાશિત કરે છે, અને ચક્ષુને તે વસ્તુનું દર્શન કરાવવામાં સહાયક બને છે, એ જ પ્રમાણે ભગવન પણ સર્વત્ર વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારને એકાએક દૂર કરીને સેકેને સમસ્ત પદાર્થોનું દર્શન કરાવે છે. સમરત પદાર્થોના યથાર્થ સ્વરૂપનું લોકોને ભાન કરાવે છે. તેથી ભગવાનને અગ્નિના સમાન કહ્યા છે, એટલે કે તેઓ પ્રાણીઓના અજ્ઞાનનું નિવારણ કરીને વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરે છે. દા.
..