Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. शु. अं. ६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४५३
अथ श्रीमहावीरमस्तु तिनामकं पष्ठमध्ययनं प्रारभ्यते
गतं पञ्चममध्ययनम्, साम्प्रतं षष्ठमारभ्यते । तस्य षष्टस्याध्ययनस्य पञ्चमाध्ययनाऽनन्तरं क्रमप्राप्तरूपाऽयमभिसम्बन्धः । अत्रानन्तरपूर्वाध्ययने नरक'स्वरूपं प्रतिपादितम् । तत्खलु भगवता तीर्थकरेण श्रीमन्महावीरवर्द्धमानस्वामिना - भिहितमिति तस्यैव भगवतो महावीरस्य गुणवर्णनमकारेण चरितं प्रतिपाद्यते, उपदेष्टुर्गुणगुरुत्त्रात् शास्त्रस्यापि गुरुत्वं सिद्धं स्यादित्यनेन सम्बन्धेनायावस्थास्य षष्ठस्याध्ययनस्येदमादिमं सूत्रम् ।
1
J
7
छठे अध्ययन का प्रारंभ (वीरस्तव)
पंचम अध्ययन समाप्त हुआ। अब छठा अध्ययन प्रारंभ किया जाता है। पंचम के पश्चात् क्रम प्राप्त षष्ठ अध्ययन का सम्बन्ध इस प्रकार है- पाँचवें अध्ययन में नरक का स्वरूप वर्णित किया गया है । वह स्वरूप तीर्थंकर भगवान् श्री महावीर वर्द्धमानने कहा है । अतएव उन्हीं भगवान् महावीर के गुणों को वर्णन करने के लिए छठा अध्ययन कहते हैं क्योंकि उपदेष्टा गुणों से महान होता है और उससे शास्त्र की 'महत्ता सिद्ध होती है । इस सम्बन्ध से प्राप्त छठे अध्ययन का यह प्रथम सूत्र है - 'पुच्छिस्तु णं इत्यादि ।
છઠ્ઠા અયયનના પ્રાર‘ભ (वीरस्तव)
પાંચમુ' અધ્યયન પૂરૂ થયુ, હવે છઠ્ઠા અધ્યયનની શરૂઆત થાય છે. પાંચમાં અધ્યયન સાથે આ અધ્યયનના આ પ્રકારના સબધ છે-પાંચમાં અધ્યયનમાં નરકના સ્વરૂપનું' વર્ણન કરવામાં આવ્યુ છે. તે સ્વરૂપનુ' તીર્થંકર ભગવાન શ્રી મહાવીર વ માને પ્રતિપાદન કર્યુ છે. તેથી તે ભગવાન મહા વીરના ગુણ્ણાનુ વર્ણન કરવા માટે આ છઠ્ઠું. અધ્યયન કહેવામાં આવે છે. ઉપદેશકે મહાન્ ણુાથી સપન્ન હાય છે, તેમના શુષ્ણેા ગાવાથી શાસ્ત્રની મહત્તા સિદ્ધ થાય છે. તેથી જ આ અધ્યયનમાં મહાવીર પ્રભુના ગુણુંાનુ વણુંન કરવામાં આવ્યુ છે. આ અધ્યયનતુ' સૌથી પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે, पुच्छिंस्तु णं त्याहि,