Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४५२
टीका-(से) तस्य (णायसुयस्स) ज्ञातसुतस्य-क्षत्रियकुमारस्य भगवतो वर्द्धमानस्वामिनः (गाणं) ज्ञानम्-विशेषावबोधकं केवलज्ञानलक्षणम् , (कह) कथम् कीदृशमासीत् , (कहं दसणं) कथं दर्शनम्-समान्यार्थपरिच्छेदकं कीदृशं केवलदर्शनम् , (सीलं कह) शीलं-यमनियमादि कथम् कीदृशम् (आसी) आसीद (भिक्खु) भिक्षो!-निरवघमिक्षणशीलगुरुवर्य ! (जहालहेणं जाणासि) याथा तथ्येन यद् यादृशं वस्तु अनेकान्तात्मरम्, तत् तादृशमेव त्वं जानासि । (ण) वाक्यालङ्कारे (अहासुयं) यथाश्रुतं यथा-येन प्रकारेण भगवता श्रीमतीर्थकरमुखात् श्रुतम् । श्रुत्वा च (जहा णिसंत) यथा निशान्तं-येन रूपेणाऽवधारितमात्मनि, संयमपालनापतिवन्धविहारधर्मदेशनादिकं च कीदृशं भगवत असीदिति यथाश्रुतं यथा___ टीकार्थ-प्रत्येक वस्तु सामान्य विशेषात्मक है । सामान्य और विशेष धर्मों का समूह ही वस्तु कहलाता है। उसमें से सामान्य अंश का ग्राहक जो है उसका उपयोग दर्शन कहलाता है और विशेष अंश का चोधक उपयोग, ज्ञान कहलाता है। सर्वप्रथम इन्हीं के विषय में प्रश्न किया गया है कि-ज्ञातपुत्र भगवान महावीर का ज्ञान किस प्रकार का था? उनका दर्शन किस प्रकार का था ? तदनन्तर भगवान् के आचार के विषय में प्रश्न किया गया है कि भगवान का शील अर्थात् यम नियम
आदि आधार किस प्रकार का था ? भगवान् ! आप याथातथ्य जानते हैं, अतएव भगवान् के मुख से जैसा सुना है और सुनकर आपने जैसा अवधारण किया है अथवा गुरुकुल में निवास करते हुए संयमपालन
ટકાથ–પ્રત્યેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય છે. સામાન્ય અને વિશેષ ધર્મોના સમૂહને જ વસ્તુ કહેવાય છે. તેમાંથી સામાન્ય અંશનું જે ગ્રહણ કરવાવાળું છે તેને ઉપગ-દર્શન કહે છે અને વિશેષ અંશના બોધકને ઉપગ-જ્ઞાન કહેવાય છે સૌથી પહેલ પ્રશ્ન મહાવીર પ્રભુના જ્ઞાનદર્શનના વિષયમાં પૂછવામાં આવેલ છે તે પ્રશ્ન આ પ્રમાણે છે-મહાવીર પ્રભુનું જ્ઞાન ક્યા પ્રકારનું હતું તેમનું દર્શન કયા પ્રકારનું હતું ત્યારબાદ ભગવાનના આચારના વિષયમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે મહાવીર પ્રભુનું શીલ એટલે યમનિયમ આદિ આચાર કેવાં હતાં ? આપે મહાવીર પ્રભુના મુખારવિન્દમાંથી ધર્મતત્વની પ્રરૂપણ સાભળેલી છે અને તેમના અનેવાસી તરીકે તેમની જ સમીપમાં રહીને તેમના આચાર વિચારો ને પ્રત્યક્ષ અનુભવ મેળવે છે. વળી આપ શ્રુતપારગામી છે. તે આપ વીર પ્રભુની સમીપે સાંભળે અને સાંભળીને હૃદયમાં ઉતારેલે ઉપદેશ તથા મહાવીર પ્રભુના જ્ઞાન,