Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे सर्गस्योपस्थितौ संयविरहितम् , 'जीवियं' जीवनं हाऽऽवासपाशकल्पम् 'नाभिऋखिज्जा' नाभिका क्षेत् । नैवाऽभिलपेदिति प्रतिकूलोपस रुपस्थितैस्तु सद्भिजीविताभिलाषी न भवेत् । दुःखजनकतथा सांसारिकजीवन नवाऽभिलपेत् । के वस्तुविशेषमवाप्य ज्ञात्वा तादृशं जीवनं नाऽमिलपेत्तत्राह-सोच्चेत्यादि । 'अणुत्तरं' अनुत्तरम् लारमादुत्तरोऽस्तीत्यनुत्तरम् सर्वतः श्रेष्ठम् । 'धम्म' धर्म-श्रुतचारिव्याख्यं 'सोचा' श्रुत्वा-निशम्येति-तीर्थंकरगणधरसंयतानां समीपे ज्ञातिसंबन्धः संसारकारणमिति मत्वा साधुः स्वजनासक्ति परिहरेत् । यतः सर्वेऽपि संबन्धाः कर्मणां समुत्पादकाः । अतः साधुभिः सर्वोत्तमः श्रुतचारित्र्यारूप: धर्म एव परिप्रकार विचार करके लाधु को अनुकूल उपसर्ग उपस्थित होने पर संघमहीन जीवन की आकांक्षा नहीं करनी चाहिए । प्रतिकूल उपसर्ग उपस्थित होने पर जीवन की ही इच्छा नहीं करनी चाहिए। सांसारिक जीयन की, जोकि दुःखजनक है, इच्छा करना उचित नहीं। किस वस्तु को प्राप्त करके और जानकर के असंयममय जीपन की अभिलाषा नहीं करना चाहिये । इसका उत्तर देते हैं जिससे उत्तर अर्थात् श्रेष्ठ कोई और न हो, वह अनुत्तर कहलाता है। ऐसे अनुत्तर अर्थात् सर्वश्रेष्ठ श्रुतचारित्ररूप धर्म को तीर्थंकर, गणधर था अनगारों के मुखारविन्द से श्रवण कर और स्वजन सम्बन्ध संसार का कारण है, ऐसा मानकर साधु स्वजन संबंधी पालक्ति का परित्याग करे । -કર્મોના અન્યનું કારણ છે. આ પ્રકારને વિચાર કરીને, જ્યારે અનુકૂળ ઉપ -સળે આવી પડે ત્યારે સાધુએ સંયમહીન જીવનની આકાંક્ષા કરવી જોઈએ. નહી પ્રતિકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે જીવનની આકાંક્ષા રાખ્યા વિના મધ્યસ્થભાવે ઉપસર્ગોને સહન કરવા જોઈએ આ પ્રકારના ઉપસર્ગો અને પરીષહ આવી પડે ત્યારે તેણે પ્રવજ્ય ને ત્યાગ કરીને સાસારિક જીવન સ્વીકાર ધાનો વિચાર પણ કરવો જોઈએ નહીં, કારણ કે સાંસારિક જીવન તે દુઃખ જનક જ છે. તેના દ્વારા આત્મહિત સાધી શકાતું નથી. તે આત્મહિત ससाना या राड छे, ते -सूत्रा२ ५४८ ४२ छ- ..
અનુત્તર (સર્વશ્રેષ્ઠ) શ્રુતચારિત્ર રૂપ ધર્મનું તીર્થકર, ગણધર અથવા અણુગારના મુખારવિન્દથી શ્રવણ કરવું અને માતા-પિતા આદિ સ્વજનેનો સંસર્ગ સંસારનું કારણ છે, એવું માનીને સાધુઓએ સ્વજને પ્રત્યેની આસક્તિનો પરિત્યાગ કરે જઈએ.