Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी. टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणमें विध्यमानास्ते नारकाः, (सइविप्पहूणा) स्मृतिविपहीणाः-अपगतकर्तव्यविवेका भवंति तथा (अन्ने तु) अन्ये तु नरकपालाः (दीहाहि) दीर्धे (सूलादि) शूलैः (तिमलि याहि) त्रिशूलैश्च (विधुण अहे करंति) विवाऽधः कुर्वन्ति पातयन्ति भूमौ इति॥९॥ ____टीका-'ना उविते' नावमुपेताः, नावमारूढाः, 'असाहुकम्मा असाधु: कर्माणः परमाधामिकाः 'कोलेहिं विझति' कीलेषु विध्यन्ति । विध्यमानास्ते 'सइविपहणा' स्मृतिविपहीणाः वैतरणीप्रवाहे गच्छन्तः पू मेत्र स्मृतिभ्रष्टाः । अधुना तु कीलेषु विद्धाः सातिशयं स्मृति विभ्रष्टा भवन्ति । 'अन्ने तु' अन्ये तुपरमाधामिकाः नारकपाला 'दोहाहि' दीर्धेः आयतैः 'मूलाहिं' शूल: 'तिम्रलियाहि' त्रिशूलैः 'विळूण' विद्ध्वा । नारकान्-'अहे करंति' अधाकुर्वन्ति-वैतरण्यां पातहीन अचेन हो जाते हैं, उनका कर्तव्य विवेक नष्ट हो जाता है। दूसरे परमाधार्मिक शुलों से और त्रिशूलों से वेधकर नीचे गिरा देते हैं ।।९।
टीकार्थ-नौका पर आरूढ हुए परमाधार्मिक उन्हें गले में कीलों से वेधते हैं। उस समय वे स्मृतिहीन हो जाते हैं। वैतरणी के प्रवाह में जाने से प्रर्व ही उनकी-स्मृति समाप्त हो जाती है परन्तु कंठ में कीलों से वेधने पर तो वे और भी अधिक स्मृतिभ्रष्ट बन जाते हैं। दूसरे नर कपाल उन्हें लम्वे लम्बे शूलों से और त्रिशूलों से वेधकर उन्हें नीचे गिरा देते हैं अर्थात् वैतरणी में पुनः पटक देते हैं। __ कोई कोई नरकपाल स्मृतिभ्रष्ट उन नारकों को त्रिशूल आदि से भेदन करके वेग के साथ भूमि पर गिरा देते हैं । वैतरणी नदी के આ પ્રકારે તેમને કંઠ વીંધાઈ જવાથી તેઓ ઋહિન-અચેત થઈ જાય છે–તેમની કર્તવ્યબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અન્ય પરમધામિકે તે નારકોને ત્રિશૂળ, ભાલા, તીર આદિ વડે વીંધીને નીચે પછાડે છે. પલા
ટીકાઈ–વેતરણી નદીમાં પડેલાં નારકે તેની તીક્ષણ ધારા આદિ વડે એટલા બધા દુઃખી થાય છે કે ત્યાંથી બહાર નીકળવાને માટે વલખાં મારે છે. પરમધામિકેની નૌકાઓને જોઈને તેઓ તે નૌકાઓ પર ચડી જવાને છે ત્યારે પરમાધાર્મિક તેમના ગળામાં ખીલા ભેંકી દે છે. ત્યારે તેઓ સ્મૃતિહીન થઈ જાય છે વૈતરણીના પ્રવાહમાં પડતાં પહેલાં જ તેમની મૃતિ નષ્ટ થઈ ગઈ હોય છે. પરતુ જ્યારે તેમના ગળામાં ખીલાઓ ભેંકી દેવામાં આવે છે ત્યારે તેઓ અધિક સ્મૃતિભ્રષ્ટ બની જાય છે બીજા નરક. પાલે લાંબા લાંબા ભાલાં, ત્રિશુળ આદિ વડે ઘવાએલા તેમને બાળથી પ્રેરીને વૈતરણી નદીના પાણીમાં ફરી પાછાં પછાડી દે છે | કઈ કઈ નરકપાલ તે સ્મૃતિભ્રષ્ટ નારકેને ત્રિશૂળ આદિ વડે વીધીને ઘણું જ વેગથી જમીન પર પછાડે છે. વિતરણું નદીના પ્રવાહમાં વહેતા