Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र. शु. अ. ५ उ. २ नारकीय वेदना निरूपणम्
तृप्ता नारकाः (कडणं) करुणं - दीनं (थति) स्वनंति - आक्रोशशब्दं कुर्वन्ति (अहो सिरं कट्टु) अथः शिरो मस्तकं कृत्वा (दिगत्तिर्ण) विकर्त्य खण्डयित्वा (अयं व सत्थेदिं) अय इव शस्त्रैः (समोसवेंति) समवस रन्ति खण्डशः खण्डयन्ति कर्तयन्तीति ॥ ८ ॥
४०९
~
टीका--' समूसिय' समुच्छ्रितं सम्यक् उच्छ्रितं समुन्नतं चिताकृतिनामकम् । "विधूमठाण' विधूमस्थानम् दिगंतो धूमो यस्मात् स्थानात् द्विधूमस्थानम् 'धूमरहितवहिस्यानमिति यावत् । 'जं' यंत् स्थानम् माप्य ' सोयतता' शोकतप्ताः नारकाः । 'कल' करुगम् 'थति' स्वनन्ति - करुणा पूर्वकं शब्दं कुर्वन्ति रुदन्तीति यावत् । तथा 'अहो सिरं कट्टु' अपः शिरः कृत्वा 'विगत्तिऊ' विकर्त्य विदार्य । 'अयं च सत्येहिं' अय इव शस्त्रे' 'समोसवेति' समवसरन्ति, खण्डशः खण्डयन्ति 1 अत्युच्चचितासदृशं निर्धूमवहिस्थानमेकमस्ति । तत्र गताः नारकजीशः महता 'शोकेन संतप्ता भवन्ति सकरुणं रुदन्ति च । तथा तत्र परमधार्मिका नरकपालाः वहां परमाधार्मिक उनका मस्तक नीचा करके काटते हैं और लोहे के शस्त्रों से देह को खण्ड खण्ड कर देते हैं ||८||
टीका - ऊंचा उठा हुआ चिता के आकार का एक धूम से रहित अग्नि का स्थान है । उस अग्नि स्थान में डालते हैं तब असह्य वेदना से संतप्त नारक जीव करुणाजनक विलाप करते हैं । परमाधार्मिक उनका सिर नीचा करके लोहमय शस्त्रों से देह के अवयवों को खण्ड खण्ड कर देते हैं ।
तात्पर्य यह है कि एक अत्यन्त ऊंचा चिता जैसा धूमरहित अग्नि का स्थान है। वहीं परमाधार्मिक नारक जीव को ले जाते हैं, तब नारक जीव
છે, ત્યારે તે અગ્નિના તાપથી આકુળવ્યાકુળ થયેલા નારકા જિનક ચિત્કારા કરે છે. ત્યાં પરમાધામિકા તેમનાં મસ્તક નીચા કરાવીને શત્રુ વડે છેદી નાખે છે, અને લેાઢના હથિયારાથી તેમનાં શરીરના ટુકડે ટુકડા કરી
नाये थे. ॥८॥
ટીકા”—કેાઈ ઊંચી ચિતા ખડકી હોય એવુ એક સ્થાન ત્યાં હાય છે. તે સ્થાનમાં નિમ અગ્નિ ખળતે હોય છે. જયારે નરકપાલે તે અગ્નિસ્થાનમાં નારકીને પટકે છે, ત્યારે અસહ્ય વેદનાથી સતપ્તનારકા કરૂણાતક આદ કરે છે. પરમાધામિકા તેમનાં મસ્તકને નીચા કરાવીને શસ્ત્રો વર્યું તેમનુ એન્નુન કરે છે તથા તેમના પ્રત્યેક અગેને લાઢાના શસ્ત્રા વડે છેદીને તેમના ટુકડે ટુટડા કરી નાખે છે.
આ કથન દ્વારા સૂત્રકાર નારકાની યાતનાઓનુ વજ્રન કરે છે તેમને નિધૂ મ અગ્નિમાં ફૂંકવામાં આવે છે .આગથી દાઝ્યાને કારણે અસહ્ય પીડાને
सु० ५२