Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
सूत्रतासूत्रे सिर्श । 'पक्खी हिं' पक्षिभिः-कङ्कगृध्रादिभिः, 'खज्जति' खाधन्ते नरकजीवास्ते । तथा 'संजीवणी नाम चिरहितीया' संजीवनीनास जीवनदात्री नरकभूमिः चिरस्थितिका 'जंसी' यस्यां संजीवन्याम् 'पारचेया' पापचेतसः पापकलपिताः 'पया' प्रजाः नरयिकाः 'हम्मई' हन्यन्ते-नार्यन्ते असाधुकर्मभिः परमाधार्मिकः । तत्र नरकेऽधोमुखं कृत्वा रिताः नैरयिक : तथा तदंगेभ्यश्चर्माण्युत्कृत्य लौहमुखपक्ष्यादिना भक्ष्यन्ते । नरकभूमिः संजीवनीनाम्नी भवति, यतो यत्र मरण'सदृशं. दुःखमवाप्याऽपि सत्यायुश्शेषे न नियन्ते । तत्रायुरपि अत्यधिकं भवति । पापात्मानो जीवाः पापफलोपभोगाय चिरं तिष्ठन्ति तस्मिन्नरके हताः भवन्ति । उधेड ली जाती है । ऐसे नारकों को वज्र के समान अतिशय कठोर चाँच वाले काक, कंक या गिद्ध आदि पक्षी खाते हैं-उनका मांस नोंचते हैं। नरक की भूमि संजीवनी है अर्थात् प्रागान्तिक वेदना भोगने पर 'भी जीव जीवित ही रहते हैं-मरते नहीं हैं। वे चिरस्थितिवाले हैं अर्थात् वहाँ नारकी जीभ लम्बे समय तक रहते हैं । असाधुकर्मों परमाधार्मिक वहां नारकों को हनन करते-मारते हैं। - आशय यह है-नरक में नारकिजीव अधोमुख करके लटकाये जाते हैं । उनके शरीर की चमडी उतार ली जाती है। फिर लोहमुख पक्षी उन्हें भक्षण करते है । नरक की भूमि,संजीवनी कहलाती है, क्यों कि वहां मरण के समान दुःख भोगते हुए भी आयु शेष रहने पर नारक जीव भरते नहीं हैं । आयु भी वहां बहुत लम्बी होती है। 'ખવા માટે કાગડા, ગીધ, સમડી આદિ પક્ષીઓ ત્યાં આવે છે. લોખંડ જેવી કઠોર ચાંચ વડે તેઓ તેમનાં શરીરનું માંસ ખેંચી કાઢીને ખાઈ જાય છે. નરકની ભૂમિ સંજીવની છે. એટલે કે અસહ્ય વેદના ભોગવવા છતાં પણ નારકે જીવતા જ રહે છે. નારકેને આયુકાળ ઘણે લાંબો (૧૦ હજાર ૬ વર્ષથી લઈને ૩૩ સાગરોપમ કાળને) હોય છે. ક્રૂર પરમાધાર્મિક નારકે "ત્યાં નારકેને મારપીટ કરતા જ રહે છે. • આ કથનને ભાવાર્થ એ છે કે નરકમાં નારકની ચામડી ઉતરડી લઈને તેમને ઊંધે મસ્તકે લટકાવવામાં આવે છે. લોખંડના જેવી કઠણ ચાંચવાળા પક્ષીઓ તેમનું માંસ ખાવા માટે આવે છે–ચ મારી મારીને માંસના લેચા કાપીને તેઓ તેનું ભક્ષણ કરે છે. નરકમૂમિને સંજીવની કહેવામાં આવે છે, કારણ કે ત્યાં મરણના સમાન દુઃખ ભોગવવા છતાં પણ ‘ તેમને આયુકાળ બાકી હોય ત્યાં સુધી નારકે મરતા નથી. વળી ત્યાં