Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अं. उ. ५ सू.२ नारकीयवेदनानिरूपणम् ....४४३ प्रकारकाः 'फासाई' स्पर्शाः-स्पृश्यन्ते इति स्पर्शाः दशविधक्षेत्रवेदनाजनिताः दुःखविशेषाः 'निरंतर' निरन्तरं-सवलम् 'संति' स्पृशन्ति, एते दुःखविशेषाः दुःखयन्ति वालम् । रत्नपभायाम्-उत्कृष्टा स्थितिः सायरोपमम् , तथा-द्वितीयायां शर्करामभायां त्रीणि सागरोपमाणि, वालुकायां सप्त, पङ्कमभायां दश, धृममभायां सप्तदश तमामभायां द्वाविंशतिः, तमस्तमःमभायां सप्तमपृथिव्यां त्रयस्त्रिंशत् सागरोपमाणि उत्कृष्टा स्थिति भवति । 'हम्ममाणस 3' इन्यमानस्य तु पूर्वोक्त दुःखेन
पीडितस्य 'ताणं ण होई त्राणं न भवति-न कोपि तस्य रक्षको भवतीत्यर्थः अपितु , 'एगे सयं' एकाकी स्वयमेव 'दुक्खं पच्चणुहोई' दुःखं प्रत्यनुभवति, एक एव दुःखस्य भोक्ता भवति न भवति कश्चिदपि सहायकः । तदुक्तम्---
मया परिजनस्यार्थे, कृतं कर्म सुदारुणम् ।
एकाकी तेन दोऽहं गतास्ते फळभोगिनः ॥१॥' इति ॥२२॥ दस प्रकार की क्षेत्रवेदना से उत्पन्न होने वाले दुःख निरन्तर ही भोगने पड़ते हैं । प्रथम रत्नप्रभा पृथ्वी में उत्कृष्ट स्थिति एक सागरोपम की, दूसरी शर्कराप्रभा में तीन सागरोपम की, चालुकाप्रभा में सात सागरोपम की, पंकप्रभा में दस सागरोपम की, धूमप्रभा में सतरह सागरोपम की, तमोप्रभा में बाईस सागरोपम की और सातवीं तमस्तमा प्रभा में तेंतील सागरोपम की है । जब नारकजीव मारा पीटा जाता है तो कोई उसका रक्षक नहीं होना । वह अकेला ही दुःख का अनुभव करता है । उस समय जीव ऐसा विचार करता है कहा भी है-'मया "परिजनस्यार्थे' इत्यादि। , હોય છે, તે કારણે તેમને પૂર્વવર્ણિત દસ પ્રકારની ક્ષેત્રવેદનાઓને ઘણા લાંબા સમય સુધી અનુભવ કરવો પડે છે. પહેલી રત્નપ્રભા પ્રવીમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયેલા જીવોની ઉત્કૃષ્ટસ્થિતિ એક સાગરોપમની છે. બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં ત્રણ સાગરોપમની, ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં સાત સાગરોપમની, ચોથી પંકપ્રભા પૃથ્વીમાં દસ સાગરેપમની, પાંચમી ધૂમપ્રભામાં
સત્તર સાગરોપમની, છકી તમ પ્રભામાં બાવીસ સાગરોપમની અને સાતમી - સમસ્તમપ્રભામાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. નરકમાં
પરમાધામિક દ્વારા નારકને જ્યારે મારવામાં આવે છે, ત્યારે તેમને રક્ષણ કરનાર ત્યાં કઈ પણ હોતું નથી. તે એકલે જ દુખનું વેદન કરે છે. નરકમાં અસહ્ય યાતનાઓ અનુભવતે જીવ ત્યારે આ પ્રમાણે વિચાર કરે છે'मया परिजनस्यार्थे' त्याहि--