Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.. ४२०
सूत्रकृताङ्गो ___टीका-'ते' ते परमाधामिकाः 'महंतीउ' महतीः 'चिया' चिताः। 'समारभित्ता' समारभ्य सम्यक् संपाद्य 'कलण' करुणम् 'रसंत' शब्दायमानम् , तं पापिजीवम् । 'छुम्भंति' क्षिषन्ति, ताहावितायां तं नारकिजीवं समाक्षिपन्ति। स च-'असाहुकम्मा' असाधुकर्मा पापिनीयः 'माधवी' आवत्त ते, चितायां परमाधार्मिकैर्यदा प्रक्षिप्यते तदा तन्मध्यपतितः सन् द्रवीभवति 'जहा' यथा 'जोइमज्झे' ज्योतिर्मध्ये 'पडियं' पतितम् । 'सप्पी' सर्पिः घृतादिकम् , द्रवीभवति, तथैव ताशचितामध्ये पतितः पापी द्रवीभूतो भवति। "
परमाऽधार्मिकाः चितां महतीं निर्माय तन्मध्ये रुदन्तमपि नारकिजीवं क्षिपन्ति । क्षेपणानन्तरं ते अग्नौ पतितं घृतमिव द्रवीभवन्तिः। द्रवीभूता अपि वह पापी जीव उसी प्रकार पिघल जाता है, जिस प्रकार अग्नि में पडा हुआ घृत पिघल जाता है-॥१२॥
टीकार्थ-वे परमाधार्मिक महती चिताएँ बनाकर फरुणोत्पादक रुदन करते हुए पापी जीव को उस चिता में फेंक देते हैं। जय पर., माधार्मिक नारक को चिता में फेंकते हैं तो उसमें पडकर वह पिघल जाता है, जैसे आग में डाला हुआ घी पिघल जाता है ,
आशय यह है-परमाधार्मिक बडी सी चिता का निर्माण करके रुदन करते हुए नारक को उसमें झोंक देते हैं । अग्नि में पडकरः वह घत की भांति पिघल जाता है । सगर-पिघल जाने पर भी उमरते नहीं, वरन् पूर्वकृत कर्म का फल भोगने के लिये जीवित ही रहते हैं।
. पी.पीजी 14 छ. मे प्रमाणे त,यिनासोमा ३४ामां आवेद, ना२. કેના શરીર પીગળી જાય છે. ૧ર "
ટકાથ–પરમાધાર્મિક અસુરે મોટી મોટી ચિતાઓ, પ્રકટાવીને, કરૂણા જનક રુદન કરતાં તે નારીને તેમાં ફેંકી દે છે. તે ચિતામાં ફેકાયેલા નારકોની દશા અગ્નિમાં હામેલા ઘી જેવી થાય છે. તેઓ તે અગ્નિમાં ઘીની रम पागणी तय है-मजीन लभ, जय छे..
આ કથનને ભાવાર્થ એ છે કે પરમાધમિકે મોટી મોટી ચિતાઓનું નિર્માણ કરીને તે પાપી જીવોને તે ચિતાઓમાં ફેંકી દે છે. પ્રજ્વલિત આગમાં ફેંકાયેલા તે નારકોનાં શરીર બળી જવાથી તેમને અસહ્ય પીડા થાય છે, તે કારણે તેઓ કરૂણાજનક ચિત્કાર કરે છે. જેમ અગ્નિમાં હેમાચેલ ઘી પીગળી જાય છે, એ જ પ્રમાણે તેમનાં શરીરે પણ તે અગ્નિમાં પીગળી જાય છે, છતાં પણ તેઓ મરતાં નથી. પૂર્વકૃત કર્મોનું ફળ પૂરેપૂરું