Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. २ नारकीयवेदनानिरूपणम् ४१५ तीक्ष्णाभिः शूामिः (निवाययंति) निपातयन्ति-भूमौ पातयित्ता मारयन्ति (मूलविद्धा) शूलविद्धास्ते नारकाः (दुहओ) द्विधातो वाह्याभ्यन्तराभ्याम् (गिलाणा) ग्लाना:-अपगतमसोदाः (गंतदुखा) एकान्तदुक्खा:-अतिशयेन दुःखिता: केवलं (कळणं थणंति) करुणं दीनतापूर्वकं स्तनन्ति आक्रोशशब्दं कुर्वन्तीति ॥१०॥ . टीका-'वसोगर्य' रशंगतम्-स्वाधिकारे समागतम् । 'सावययं व श्वापदमिव । मृगमूकरादिकमिव स्वातन्त्र्येण 'लद्धं लब्धम्-पाप्तम् ते परमाधार्मिकाः 'तिक्खाहिं सलाहि तीक्ष्णाभिः शूलाभिः निवाययंति' निपातयन्ति, वेधयन्ति 'सूलविद्धा' शूलविद्धास्ते 'दुहओ' द्विधातः-बाह्याभ्यन्तरोभयमकारेण । 'गिलाणा' ग्लाना:-दुःखसंतप्ताः, 'एगंतदुक्खा' एकान्तदुखाः, एकान्ततो दुःखमेव माप्तवन्तस्ते नारकजीवाः । 'कलुणं' करुणासहितं यथा स्याद तथा 'थणति' स्तनन्ति कर वेधते हैं । उस समय वे नारक भीतर और बाहर से ग्लान होते हैं। उन्हें एकान्त दुःख काही अनुभव होता है । वे करुण स्वर से विलाप करते हैं।
टीकार्थ--अपने अधिकार में आए हुए नारक को मृग अथवा शूकर के जैसा पाकर परसाधार्मिक तीक्ष्ण शूलों से वेधते हैं। वे नारक दोनों प्रकार से अर्थात् भीतरी और बाहरी कारणों से ग्लान होते हैं-दुख से संतप्त हो जाते हैं। उन्हें एकान्त रूप से दुख ही देख का अनुभव होता है । वे करु गोत्पादक रुदन करते हैं। પર પછાડીને તીક્ષણ લેથી વીંધી નાખે છે. ત્યારે તે નાકે બન્ને કારણોને - લીધે (આન્તરિક અને બાહ્ય કારણોને લીધે) ગ્લાનિને અનુભવ કરે છે. તેમને ત્યાં એકાન્ત રૂપે (સંપૂર્ણત) દુઃખને જ અનુભવ થાય છે. તેથી તેઓ કરુણ સ્વરે વિલાપ કરે છે. ૧૦
ટીકાર્થ–પોતાના હાથમાં પકડાયેલા મૃગ, સૂવર આદિ પશુઓની સાથે શિકારી જે વર્તાવ કરે છે, એ જ વર્તાવ પરમધામિ કે તેમના પંજામાં પકડાયેલા નારકે સાથે કરે છે. તેઓ નારકનાં શરીરમાં તીણ શૂલે ભોંકી हे . ते ना ! मन्न ।रना रणेथी-मा भने अतिरि: २ थीલાનિને અનુભવ કરે છે એટલે કે તેઓ માનસિક અને શારીરિક સંતાપને અનુભવ કરે છે. તેમને એકલા દુઃખને જ અનુભવ થાય છે, તેમના નસીબમાં સુખ તો લખ્યું જ હતું નથી તેઓ દુઃખને લીધે કરુણાજનક ચિત્કાર અને આકંદ કર્યા કરે છે,