Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
सूचकतामसूत्र पीडयन्ति ते परमाधार्मिकाः दशविधक्षेत्रवेदनाभिः 'तत्थ तत्र-नरकावासे परमाधार्मिकः 'अभितप्पमाणा' अभि सर्वतः तप्यमानाः 'जीवंतुवजोइपत्ता' जीवन्त एव उपयोतिः अग्निसमीपं प्राप्ताः 'मच्छा व मत्स्या इव 'चिटुंत' तत्रैव तिष्ठन्ति ।
यथा-जीवन्त एव मत्स्याः , अग्निसमीपं प्राप्ताः, तादृशतापेन संतप्यमानाः परवशत्वात् नाऽन्यत्र गच्छन्ति किन्तु तत्रैव तिष्ठन्ति, तथा इमे जीवा अपि नरकावासं प्राप्ताः, तत्र तत्रत्यपरमाधार्मिकः वहिना तातप्यमाना अपि तत्रैव परमदुःखेन लुठन्ति । न तत्स्थान हित्वाऽन्यत्रोपगन्तुं शक्यन्ते, इति ॥१३॥
मूलम्-संतच्छणं नाम महाहितावं ते नारया जत्थ असाहकम्मा। हत्थेहि पाएहि य बंधिऊणं फैलगं व तच्छंति कुहाडहत्था॥१४॥ छाया-संतक्षणं नाम महाभिताप तान् नारकान् यत्र असाधुकर्माणः ।
हस्तैश्च पादैश्च बद्ध्वा फलकमिव तक्ष्णुवन्ति कुठारहस्ताः ॥१४॥ नारक वहां दस प्रकार की क्षेत्रवेदना से बुरी तरह संतप्त होते रहते हैं। वे जीवित रहते हुए अग्नि के समीप मछलियों की भांति संताप का अनुभव करते हुए वहीं स्थित रहते हैं।
जैसे जीती हुई मछलियां अग्नि का सान्निध्य पाकर दुस्सह ताप से तप्त होती हुई भी पराधीन होने से अन्यत्र नहीं जाती-वहीं रहती हैं, उसी प्रकार ये जीव नरकावास को प्राप्त होकर, परमाधार्मिको द्वारा तपाये जाते हुए भी घोर दुःखपूर्वक वहीं तडफडते रहते हैं। वे उस स्थान को त्यागकर अन्यत्र नहीं जा सकते ॥१३॥
દસ પ્રકારની ક્ષેત્રવેદનાને ખરાબમાં ખરાબ રીતે અનુભવ કર્યા કરે છે. તેઓ જીવિત રહેવા છતાં પણ અગ્નિની સમીપમાં રહેલી જીવતી માછલીની જેમ ત્યાં જ રહીને તે સંતાપને અનુભવ કર્યા કરે છે.
જેવી રીતે પરાધીન દશામાં રહેલી માછલીઓ અગ્નિની સમીપમાં રહીને દસહ તાપને અનુભવ કરવા છતાં પણ ત્યાંથી દૂર જઈ શકતી નથીમાછલીને જ્યારે જીવતી પકાવવામાં આવે છે, ત્યારે તે પરાધીન હોવાને કારણે અગ્નિથી દૂર નાસી શકતી નથી. એ જ પ્રમાણે પરમધામિક દે દ્વારા આગમાં બાળવામાં આવવા છતાં પણ તે નારકે ત્યાંથી ભાગી શકતા નથી. તેમને પરાધીનતાને કારણે દારુણ દુઃખ સહન કરવું જ પડે છે. ૧૩
-