Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. २ नारकीय वेदना निरूपणम्
३५६०
"
टीका - ते परमधार्मिकाः क्रीडां कुर्वन्त इव नारकजीवानाम् । 'हत्येहि' हस्तेषु 'च' च - पुन: 'पाएहिं पादेषु 'बंधिकणं' वैधयित्वा 'खुरासिएहि' क्षुरासिभिः - निशितधाराभिः क्षुरिकाभिः तीक्ष्णखथ 'उदरं ' उदरं ' विकत्तंति' विकर्त्तयन्ति विदारयन्ति । तथा 'बालस्स' वालस्य दुष्कृतकर्मकारिणः । 'वित्तु देहं ' विहतं देहं दण्डप्रहारादिना जर्जरीकृतं शरीरम् | 'गिव्हित्तु ' गृहीत्वा 'वज्रं' व चर्म । 'धिरे' स्थिरतया, बलात्कारेण 'पिटुओ' पृष्ठतः 'उद्धरंति' बलात् शरीरतः चर्माणि आकर्षयन्तीत्यर्थः । परमाधार्मिकाः नारकिजीवानां हस्तौ पादौ वन्धयित्वा क्षुरासिधारया तेषामुदरं छिन्दन्ति । तथानार किजीवानां देहं दण्डादिना वाडयित्वा चूर्णीकृत्य पुनः पृष्ठं परिगृह्य तत्र स्थितं चर्म आकर्षयन्तीति भावः ॥ २॥
-
अनेक प्रहारों से तात देह को ग्रहण करके उसके पृष्ठभाग से बल पूर्वक चमड़ी उधेड़ते हैं ॥२॥
टीकार्थ- परमाधार्मिक असुर नारक जीवों के साथ मानों खिलवाड़ करते हैं । उनके हाथ बांध देते हैं, पैर बाँध देते हैं और फिर. तीखी धारवाली छुरियों से और तीखे खड्ग से पेट फाड़ते हैं । अज्ञानी जीव के दण्डप्रहार आदि से जर्जरित किये हुए शरीर को ग्रहण करके बलात्कार से उसके चमड़े को पीठ से निकालते हैं ।
L
तात्पर्य यह है कि परमाधार्मिक नारक जीवों के हाथ पैर बांध करके छुरे की धार से पेट चीरते हैं। इसके अतिरिक्त पहले उनके शरीर को दण्डप्रहार आदि से जर्जरित कर देते हैं और फिर उसकी पीठ से चमड़ी उधेडते हैं ||२||
ઘા વડે વીધાયેલા) શરીરને ગ્રહણુ કરીને તેમની પીઠમાંથી બળપૂર્વક ચામડીઉતારી લે છે. રા
ટીકા-પરમાધામિક અસુરા નારક જીવાની સાથે જાણે કે ક્રૂર ખેલ ખેલે છે. તેએ તેમના હાથ અને પગને દેરડા વડે ખાંધીને, ઘણી જ તેજદાર છરીઓ અને ખડૂગે! વડે તેમનુ પેઢ ફાડે છે. ઇંડ પ્રહાર આદિ વડે જર્જરિત કરેલા તે અજ્ઞાની થવાના શરીરને ગ્રહણુ કરીને તેએ બળાત્કારે તેમની પીઠ પરની ચામડી ઉતરડી નાખે છે. આ કથનને ભાવાર્થ એ છે કે - પરમાધામિક અસુરા નારકોને ખૂબ જ દુઃખ દે છે. તે તેના હાથપગ માધીને તીક્ષ્ણ છરી વડે તેમનાં પેટ ચીરા નાંખે છે. આ કાય કરતા પહેલાં : તેઓ તેમનાં શરીર પર દડાદિના પ્રહાર કરીને તેમને ખાખરા કરે છે અને છેવટે તેમની પીડની ચામડી પશુ ઉતરડી નાખે છે. રા