Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३८ दीर्घकालपर्यन्तं स्थितौ कारणमाइ-'जहा कडं कम्मतहासि भारे' इति । पूर्वजन्मम 'जहा' यथा येन अँध्यवसायेन' अधमम् अधमात्यधमादिना 'कडं कम्म' कृतं कर्मकृतानि संपादितानि जीवहिमादीनि । 'कम्म' कर्माणि 'तहा' तेन तेनैव रूपेण 'सि' तस्य नारकीयजन्तोः 'भारे' भाराः वेदनाः प्रादुर्भवन्ति स्वतः, परता, उभयतो वा । तथाहि-पूर्वजन्मनि परकीयमांसमसका नरकस्थितौ स्वमांसान्येवाऽग्निना प्रताप्य भक्षयन्ति । मांसरसपायिनो निजपू रुधिराणि तप्त्रपूणि पायन्ते । तथा मत्स्यघातकलुब्धकादयस्तथैव छिन्यन्ते, मिद्यन्ते नरकावासे । तथाऽनृतभाषिणामनृतभाषणं स्मारयित्वा जिह्वा छिद्यन्ते । परद्रव्यापहारिणामंगानि अति-अधम भाव से जीवहिंसा आदि कर्म किये हैं उसके लिये उसी रूप में भार बनते हैं अर्थात् वेदना उत्पन्न करते हैं । वे, वेदना कोई स्वतः अर्थात् अपने आप से, कोई पर के निमित्त से और कोई दोनों के निमित्त से होती हैं । जैसे जिन्होंने पूर्वजन्म में मांसभक्षण किया है, उन्हें नरक में अपना निजका अग्नि में पकाया हुआ मांस खिलाया जाता है। जो मांस के रस को पीने वाले थे उन्हें अपनापी और रुधिर तथा उघलता हुआ शीशा पिलाया जाता है । नरक में गये हुए मच्छीमार और व्याध आदि उसी प्रकार छेदे भेदे जाते हैं जिसप्रकार उन्होंने पूर्वजन्म में छेदन-भेदन किया होता है। जो पूर्वजन्म में मिथ्या. भाषी होते हैं, मिथ्याभाषण का स्मरण करवाकर उनकी जिहा का छेदन કરીને દુખપ્રચુર દારુણ નરકમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાં ઘણું લાંબા કાળ સુધી નિવાસ કરે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તેમને શા કારણે તે નરકમાં દીર્ઘકાળ સુધી રહેવું પડે છે.
પૂર્વજન્મમાં જેણે જેવા અધ્યવસાયથી–અધમ અથવા અતિ અંધમ ભાવથી જીવહિંસા આદિ કર્મ કર્યા હોય છે, તેમને તે કમેને ભાર એજ રૂપે વહન કરવો પડે છે એટલે કે તે કર્મો જ તેમની વેદનાને અનુભવે કરાવવામાં કારણભૂત બને છે. તે વેદનાઓમાંની કોઈ સ્વતઃ (પિતાના નિમિ. તને લીધે), કેઈ પરના નિમિત્તને લીધે અને કઈ બન્નેના (સ્વ અને પરના) નિમિત્તને લીધે ભોગવવી પડે છે. જેમકે જેમણે પૂર્વજન્મમાં માંસનું ભક્ષણ કર્યું હોય છે, તેને પિતાનું જ અગ્નિમાં પકાવેલું માંસ ખવરાવવામાં આવે છે. જેઓ માંસના રસનું પાન કરતા હતા, તેમને તેમનું પિતાનું ધિર, પરુ તથા ઉકળતા સીસા અને તાંબાને રસ પિવરાવવામાં આવે છે. માછીમાર અને વ્યાધના ભવમાં છએ જે પ્રકારે જીવનું છેદન-ભેદન કર્યું હોય છે