Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र.व. अ. ५ उ.१ नारकीयवेदनानिरूपणम् ३२९ ____ अन्वयार्थ:-(अहं) अहं सुधर्मस्वामी (पुरत्था) पुरस्तात्-पूर्वकाले (केवलिय) केवलिक-केवलज्ञानयन्तं (महेसिं) महर्षिम्-वर्द्धमानस्वामिनं (पुच्छिहस) पृष्टवान् (गरगा) नरका रत्नममायाः (कहभितावा) कथमभितापा-कीमितापयुक्ताः (मुणी) हे सुने! हे भगान् ! (जाणं) जानन-त्वमे द्विपयकज्ञानवानसि, अतः (अजाणभो मे बूहि) अजानतो मे चूहि-स्थय (बाला) वाला:-अज्ञाः (कहं नु) कथं नु-केन प्रकारेण कीशानुष्ठायिनः (नरयं) नरकं (उविति) उपयान्तिगच्छन्ति इति ॥१॥ ____टीका-पुरा हि किल जंबूस्वाम्यादिशिष्यवगैरकस्वरूपस्य तत्र स्थित जीवानां वेदनादिविषयमवलम्ब्य सुधर्मस्वामी पृष्टः-हे भगवन् ! किं भूताः नरकाः, कियन्तश्च ते संख्यया, तवत्या यातना च कथंविधा. जीवानाम् । कैवी कर्मभिः ते नरकाः समुपार्जिताः भवन्ति जीवै रित्यादिस्वरूपविभागकार्यकारणपूर्वकपश्ने जाते सति-श्री सुधर्मस्वामी जंबूस्वामिप्रभृति शिष्यवर्गान् कथयति___ अन्वयार्थ-मैंने (लुधर्मा स्वामीने) पूर्वकाल में केवलज्ञानी महाऋषि वर्द्धमान स्वामी से पूछा-नरक किस प्रकार के संताप (वेदना) वाले. हैं ? हे मुने ! आप इस तथ्य को भली भांति जानते हैं अतएव मुझ अनजान को कहिए कि किस प्रकार कृत्य करनेवाले अज्ञ जीव नरक प्राप्त करते हैं ? ॥१॥
टीकार्थ--पूर्वकाल में जम्बू स्वामी आदि शिष्योने नरक का स्वरूप, उसमें स्थित जीवों की वेदना आदि विषयों को आधार बना कर सुधर्मा स्वामी से पूछा-भगवन् ! नरक किस प्रकार के हैं ? संख्या में कितने हैं? जीवों को यहाँ किस प्रकार की यातना सहन करनी पड़ती है ? किन कर्मों को करने से नरकों की प्राप्ति होती है ? इस प्रकार स्वरूप, भेद,
| સૂત્રાર્થ–મેં (સુધર્માસ્વામીએ) પૂર્વકાળમાં કેવળજ્ઞાની, મહર્ષિ વર્ધમાન સ્વામીને પૂછયું-નરકે કેવી વેદનાઓવાળા છે ? હે મુને ! આપ એ વાતને સારી રીતે જાણે છે. હું એ વાત જાણતા નથી, તે હે પ્રભો! નરકેની વેદના વિષયક જ્ઞાન ન ધરાવનાર આપ મને એ વાત સમજાવવાની કૃપા કરો. હે પ્રભે! કેવાં કૃત્ય કરનારા અજ્ઞ (અજ્ઞાન) જે નરકગતિ પ્રાપ્ત કરે છે ? ૧ * ટીકાર્થ–પૂર્વકાળમાં જબૂસ્વામી આદિ શિષ્યએ નરકનું સ્વરૂપ, નરકમાં ગયેલા જીવોની રિથતિ આદિ જાણવાની જિજ્ઞાસા થવાથી સુધર્મા સ્વામીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન! નરકે કેવા હોય છે? કેટલા હોય છે ? ત્યાં છોને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે? કેવા કર્મોનું સેવન કરવાથી જીવને નરક ગતિની પ્રાપ્તિ થાય છે? આ પ્રકારે સ્વરૂપ, ભેદ, કાર્ય અને કારણ
-
le