Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताइसने टीका-'जे' यः पुरुषः 'आयमुहं' आत्मसुखम् 'पडुच्च' प्रतीत्य 'तसे' प्रसाद-वस्त्यातीति त्रमाः द्वीन्द्रियादयस्तान 'थावरे' स्थावरान्-पृथिवीकायादीन् । 'पाणिणो' प्राणिना, तान् 'निव्वं' तीव्रम्-दयारहितबुन्दया हिंसई' हिंसति, प्राणिन उपमर्दयति तथा 'जे' यः पुरुषः 'लूस' लूपन:-पटू काय नीवप्राणलुण्ठको भवति, तथा-'अदत्तहारी' अदत्तहारी-अदत्तं वस्तु अपहत्तु शीलं यस्य स अदत्त. हारी-परद्रव्या' हारशः 'सेयवियरस' से दनीयस्याऽऽत्महितैपिणा सर्वदा अनुष्ठातुं योग्यस्य संयमस्य 'ण किंचि सिक्खइ' किश्चिदपि न शिक्षते । अयं भावः-पापोदयात् विरविषरिणायं काफमांसादेरपि मनागपि न विधत्ते। यद्वा-सेवनीयस्य सकलनराऽमरपूजितस्य भगवतो यहादीरस्य किंचिदपि उपदेशरचनादिकं न शिक्षते, न शृगोति स नरके पततीति परेण संबंधः ॥४॥
टीकार्थ--जो पुरुष अपने सुख के लिए द्वीन्द्रिय आदि उस जीवों फा तथा पृथिवीकाय आदि स्थावर जीवों का द्यारहित भाव से हनन करते हैं, जो छह काय के जीवों के प्राणों के लुटेरे होते हैं, जो अदत्त वस्तुओं को लेते हैं अदत्तादान सेवन करनेवाले और जो आत्महिते. षियों द्वारा सेवनीय संयम की कुछ भी शिक्षा नहीं लेते हैं, ऐसे जीवों को नरक में उत्पन्न होना पड़ता है।।
आशय यह है जो जीव पाप के उदय से लेश मात्र भी विरति का पालन नहीं करते, यहां तक कि काक के मांस का भक्षण भी नहीं त्यागते और जो समस्त मनुष्यों एवं देवों द्वारा वन्दित भगवान महावीर के
ટીકાથે--જે પુરુષે પિતાના સુખને માટે શ્રીન્દ્રિય આદિ ત્રસ જીવેને તથા પૃથ્વીકાય આદિ સ્થાવર અને દયારહિત ભાવે વધ કરે છે, જેઓ છકાયના જીના પ્રાણેને નાશ કરનારા હોય છે, જેઓ અત્ત વસ્તુઓ લે છે-જેઓ અદત્તાદાન સેવન કરે છે, અને આત્મકલ્યાણ ચાહનારા લેકે દ્વારા સેવનીય સંયમનું જેઓ સહેજ પણ સેવન કરતા નથી, એવા જેને નરકગતિમાં ઉત્પન્ન થવું પડે છે
આ કથનને ભાવાર્થ એ છે કે પાપના ઉદયને લીધે જેઓ લેશ માત્ર વિરતિનું પાલન કરતા નથી, જેઓ કાગડાનું માંસ ખાતાં પણ સંકોચ અનુભવતા નથી (કાગડાનું માંસ ખાવાની હદે જનાર માણસ ગાય આદિ પ્રાણએનું માંસ તો ખાતા જ હોય છે) જેઓ સમસ્ત દેવે અને મનુષ્યો દ્વારા વન્દિતે ભગવાન મહાવીરના ઉપદેશ વચનેમાથી બિલકુલ શિક્ષા (બે) ગ્રહણ