Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
। समयार्थवोधिनी टीका प्र. श्रु. १. ५ उ. १. नारकीयवेदनानिरूपणम् .. ३४५ यस्याः सा ता तादृशीं 'भूमि' भूमि-पृथिवीम् 'अणुक्कमंता' अनुक्रामन्त', गच्छ. न्तस्ते नारका जीवाः, 'डज्झमाणा'- तेन ज्वलितांगारेण दन्दह्यमानाः 'कल्लुणं' करुण-दीनं करुणोत्पादकं नादम् 'थणति' स्तनन्ति-अतीव दीनोग्रं शब्दं कुर्वन्ति, 'अरहस्सरा' अरद स्वरा:-महास्वरान् प्रकटयन्तः 'तत्थ' तत्र-तरिमभरकावासे 'चिरद्वितीया' चिरस्थितिकाः, विरं प्रभूतं कालं स्थितिश्वस्थानं येषां ते चिरस्थितिकाः भवन्ति । उत्कृष्ट वस्त्रयस्त्रिंशत्सागशेषधाणि, जघन्यतो दशवर्षसहस्राणि तिष्ठन्ति नारका नरके । यद्यपि नरके यादृशास्तापाः संजायन्ते, तेषा. मत्रस्यतापोपमा संमबति । सर्पपाऽऽकाशवत् तयोर्महावैषस्यात् , तथापि इषुरिब सविता धावतीसि (यथा कथंचित्र दृष्टानदर्शन मिति ॥७॥ पर नारक जीयों को चलना पड़ता है । जब वे उस भूमि पर चलते हैं तो जलते हैं और अरुणाजनक दीनबर में चिल्लाते-रोते हैं। उनकी रोने की ध्वनि जोर की होती है । नारक जीवों की स्थिति अर्थात् आयु दीर्घकालीन होती है । वे वहाँ अधिक से अधिक तेलिल सागरोपम तक और कम से कम दस हजार वर्ष तक रहते हैं। ... यद्यपि नरक में जैले सन्ताप होते हैं उनकी यहां के किसी भी -सन्ताप से तुलना नहीं की जा सकती, सरसों और आकाश के परि.
माण की तरह दोनों में महान् अन्तर है फिर भी यहाँ जो दृष्टान्त दिये गए हैं वे सामान्य मात्र हैं। जैसे सूर्य, पाण की तरह भागता है, इस છે. એવી તપ્ત ભૂમિ પર ચાલતી વખતે તેમના પગ દાઝી જવાથી તેઓ કરુણાજનક (દીન) સ્વરે ચિત્કાર અને આકંદ કરે છે. તેમના રુદનનો અવાજ ઘણે ઊ એ હોય છે. નારકેનું આયુષ્ય ઘણું જે લાંબુ હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું અને જગન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું કહ્યું છે. ગમે તેટલી યાતનાઓ સહન કર્યા છતાં આયુસ્થિતિને કાળ પર કર્યા વિના તેઓ ત્યાંથી છુટકારો મેળવી શકતા નથી.
નરકમાં જે યાતનાઓ સહન કરવી પડે છે, તેની સરખામણી આ પૃથ્વી પરના કોઈ પણ દુઃખ સાથે થઈ શકતી નથી. તે બન્નેના પ્રમાણ વચ્ચે સરસવ અને આકાશના પ્રમાણ જેટલે મહાન તફાવત છે, છતાં પણ અહી જે દત્તે આપવામાં આવ્યાં છે, તે સામાન્ય ખ્યાલ માટે જ આપ્યાં છેજેમકે સૂર્ય બાણની જેમ ભાગે છે–ગતિ કરે છે, આ દષ્ટાન્તમાં સૂર્યને બાણની ઉપમાં આપવામાં આવી છે, પરંતુ તે બનેની ગતિમાં ઘણો જ