Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४०
सूत्रकृताङ्गसूत्रे (णिहो) न्यक्-नीचैः (णिसं) निशामन्धकारं (गच्छ) गच्छति प्राप्नोति तथा स्वकृतकर्मणा (अहो सिरं कटु) अधः शिरः कृत्वा (दुग्गं) दुर्ग विषमं यातनास्थान (उवेइ) उपैति गच्छतीति ॥५॥ ___टीका-'पागन्भि' पागल्भी-मागल्भ्यं धाष्टयम् , तद्विद्यते यस्य स मागल्मी, तथा 'बहूर्ण पाणे तिवाति' वहूनामतिपाती-बहूनामेने केषां प्राणिनास् अतिपाती, अतिपातयितुं घातयितुं शीलं विद्यते' यस्य सः। अनेके पां प्राणिनां दिनाशं कुर्वन्नपि धाटर्याद विनाशे नास्ति कश्चिदोषः यथा वैधी हिंसा हिंसैव न भवति, राज्ञासयमुदारो धर्मः यत् आखेटकादिकरणम् । 'न मांसभक्षणे दोपो न मद्ये न च मैथुने।' इत्यादि। 'अनियते' अनिर्वृतः कदाचिदप्यननुपशान्तः क्रोधाग्निनाऽनुक्षणं दंदा मानो बाल:-अज्ञो रागद्वेषोदयवर्ती 'अंतकाले' अन्तकाले-मरणपश्चात् नीचे अन्धकार में गमन करता है तथा अपने किये कर्म के उद्य से सिर नीचा करके विषम यातनास्थान को प्राप्त होता है ॥५॥ , टीकार्थ--जो प्राणी धृष्ट है, घहुन जीवों का हनन करनेवाला है
और अनेक प्राणियों का घात करता हुआ भी धृष्टतापूर्वक कहता है कि हिंसा में कोई दोष नहीं है। जैसे-वेद में विधान की गई हिंसा तो हिंसा ही नहीं ? शिकार खेलना तो राजाओं का उदार धर्म है ! 'न मांस भक्षणे दोषो" इत्यादि।
. न मांस भक्षण में दोष है, न सयपान में दोष है और न मैथुन सेवन में दोष है इस प्रकार की पृष्टता करके पापों का सेवन करते हैं
और जो कभी शान्त नहीं होता, सदैव मोधरूपी अग्नि से जलता रहता है, जो अज्ञ अर्थात् राग द्वेष के उदय से युक्त रहता है, वह जीव પૂરું કરીને નીચે અંધકારમાં ગમન કરે છે, તથા તેમણે કરેલાં કર્મોના ઉદયને કારણે ત્યાં તેમને નીચી મુંડીએ વિષમ યાતનાઓ સહન કરવી પડે છે. પાપ
ટીકાથે--અનેક જીની હત્યા કરનાર કેટલાક મનુષે એવાં ધૃષ્ટ થઈ ગયા હોય છે કે તેઓ એવું કહેતા પણ લજવાતા નથી કે પ્રાણીઓની હિંસા કરવામાં કેઈ દેષ નથી તેઓ એવી દલીલ કરે છે કે વેદમાં યજ્ઞ, હેમ, હવન આદિ જે જે કરવાનું કહ્યું છે, તે બધું કરવાથી તે હિંસા જ થતી નથી શિકાર ખેલ, એ તે રાજાઓનો પવિત્ર ધર્મ છે. કહ્યું પણ છે -'न मांसभक्षणे दोषो' ऽत्याहि--
“માંસનું ભક્ષણ કરવામાં કે દેષ “ નથી; મદિરાપાન કરવામાં પણ કોઈ દેષ નથી અને મૈથુન સેવન કરવામાં પણ કોઈ દોષ નથી. આ પ્રકારની ઇષ્ટતા કરીને તેઓ પાપનું સેવન કર્યા કરે છે. એવા છે મરીને નરકમાં