Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३०
सूत्रकृता
,
1
हे जस्त्रः ! 'अहं' अह सुधर्मस्वामी 'पुरत्या' पुरस्तात् - पूर्वस्मिन् काले यदा भगair महावीरो विद्यमान आसीत्तदा 'केवलियं' के लिक - समुत्पन्न केवलज्ञानवन्तम् 'महेसि' महर्षिम् अत्युग्रतपश्चरणमनुकूल प्रतिकृत्रोपसर्गसहिष्णुम् । श्रीमन्महावीरवर्द्धमानसादिनम् 'पुच्छित' पृष्टवान् किं पृष्टवान् तदहं कथयामि 'कहूं' कथं-कीदृशाः 'नरगा' नका:- की शान तत्र नरके 'अभितापाः यातना भवन्ति । इति 'अजाणओ ये' अजानतो मे 'जाणे' जान्नू - केवलज्ञानालो केन 'सुणे' सुने ! हे भगवन् ! 'बूहि' ब्रूहि कथय, अहमजानन् तद्विषयं पृच्छामि, तथा 'कह' कथं केन प्रकारेण किमनुष्ठायिनो जीवाः 'वाला' वाला:- अज्ञानिनः 'नर' नरकम् 'उर्विति' उपयान्ति हे जम्बूः । एतत्सर्वमहं पृष्टवानिति ॥ १ ॥ कार्य और कारण विषयक प्रश्न उपस्थित होने पर श्री सुधर्मास्वामीने जम्बूस्वामी आदि अपने शिष्यवर्ग से कहा
$7
जम्बू ! मैं पुरातन काल में, जब भगवान् महावीर विद्यमान . तब उन केवलज्ञानी और महाऋषि अर्थात् अतीव उग्र तपश्चरण करनेवाले तथा प्रतिकूल और अनुकूल उपसर्गों को सहन करनेवाले श्री वर्द्धमान स्वामी से प्रश्न किया था -नरक कैसे हैं? नरक में किस प्रकार के अभिताप है ? यह विषय जाननेवाले आप मुझ अनजान को, हे प्रभो ! कहिए | मैं इस विषय को नहीं जानता, इस कारण प्रश्न करता हूँ । यह भी जानना चाहता हूँ कि किस प्रकार के कार्य करनेवाले अज्ञानी जीव. नरक में जाते हैं ? हे जम्बू मैंने यह सब भगनान् से पूछा था ॥१॥ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થવાથી સુધર્મા સ્વામીએ જ ખૂસ્વામી આદિ શિષ્યાને આ પ્રમાણે જવાખ આપ્યા
હું જ ભૂ! પુરાતન કાળમાં જ્યારે ભગવાન મહાવીર વિદ્યમાન હતા, ત્યારે મેં તે કેવળજ્ઞાની અને મહાઋષિ એટલે કે ઘણી જ ઉગ્ર તપસ્યાએ કરનાર તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસĒને સહન કરનાર શ્રી મહાવીર પ્રભુને- આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા હતા હૈ પ્રભુા ! નરકનુ સ્વરૂપ કેવું છે ? તેમાં ઉત્પન્ન થનાર નારકાને કેવી કેવી પીડા સહન કરવી પડે છે ? કેવા કૃત્યા કરનારા અજ્ઞાની જીવે નરકમાં જાય છે? આ વિષયના આપ જાણુકાર છે. તે તે વાત સમજાવવાની કૃપા કરશે.? હે જમ્મૂ! તમે જે પ્રશ્ન મને પૂદે છે!, એજ પ્રશ્ન મેં મડાવીર પ્રભુને પૂછીશ હવે,' આ પ્રમાણે सुधर्मास्वामी ने डे छे, ॥१॥ ..