Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. व. अ. ४ उ. २ स्खलितचारित्रस्य कर्मबन्धनि०, ३९५
टीका--'वस्थाणी'त्यादि । 'मे' से-मम 'वस्थाणि' वस्त्राणि 'पडिले हे हि' प्रत्युपेक्षस्व । किभितस्ततो वस्त्रं पतितं विधते, तदेशत्रीकस्य गृहे स्थापय । अथवा खण्डितं जीर्णत्वान्मे यस्त्रमिति प्रेक्षत्र एश्य । अर्थात्-शीर्णमिदमितो नूतनं वस्त्रमानय । तथा 'अन्न' अन्न-शाकोदनादिकं भोजनार्थ 'पानं' पान-पानीयकम् आनय । अथवा-पानं मादकं पेयद्रव्यमानय, येन मत्ताऽहं त्वया सह मनोविनोद करिष्ये । 'गंध' गन्धं तैलविशेषम् अंगशोभाजन कद्रव्यं वाआनय। 'रजोहरण च' "रजोहरणं संमार्जनीम् आनय येन गृहे पतितं- रजोऽनीयेत । एतादृशीं ममाज्ञां. लोचकरणे मम दुःखं भवति ततः सम्पादय । 'कासवगं च काश्यपं च नापितं केश. मुण्डनाय 'समणुजाणाहि' समनुनानीहि अत्रागमनाय अनुज्ञां कुरु आनयेत्यर्थः ॥६॥ मळम्--अदु अंजेणिं अलंकारं कुमययं में पर्यच्छाहि।
लोद्धं च लोईकुसुमं च वेणुपलालियं च गुलियं च॥७॥ . टीकार्थ--मेरे वस्त्रों की प्रतिलेखना करो । इधर उधर बस्त्र कैसे पडे हैं ? इन्हें इकट्ठा करके घर में रख दो । अथवा देखो, जीर्ण होने के कारण मेरे वस्त्र फट गये हैं, अतएव नए लाओ। भोजन के लि अन्न और पानी ले आओ या पानक अर्थात् मदिरा आदि पेय के आओ जिससे मानवाली होकर मैं तुम्हारे साथ मनोविनोद कर सका। गंध अर्थात तेल या अंग शोभावाईक द्रव्य ले आओ। संमार्जनी (बुहार). लाओ, जिसले घर की धूल झाडी जा सके । मेरी इन आज्ञाओं का पालन करो। लोच करने में मुझे कष्ट होता है अतएव मेरे लिये नापित . को बुला लाओ ॥६॥
ટીકાળું–તે સ્ત્રી તે સંયમભ્રષ્ટ સાધુને આ પ્રકારના આદેશ આપે છે-“મારા કપડાને બરાબર ઝાટકીને તથા સંકેલીને પેટીમાં મૂકી દે. જા, મારાં કપડા ફાટી ગયા છે, આજે જ બજારમાં જઈને મારે માટે નવાં કપડાં ખરીદી લાવે. મારે માટે ખાવા પીવાની સામગ્રી લઈ આવ-ખાદ્ય પદાર્થો તથા મદિરા આદિ પેય પદાર્થો લઈ આવે કે જેથી મદિરાપાન કરીને મતવાલી બનીને હું તમારી સાથે કામોનું સેવન કરીને તમારા મનનું રંજન કરી -શકું. સુગંધિયુક્ત તેલ અને અત્તર લઈ આવે કે જેને લીધે ઘર સુગથી મહેકી ઊઠે, ઘરને વાળી ઝુડીને સાફ કરવા માટે સાવરણી લઈ આવે. વાળ કાપવા માટે ઘાંયજાને બે લાવી લાવે ઈત્યાદિ છે શું છે