Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- सूत्रकृतङ्गिसूत्र अल्पसत्त्वाः कातराः साधवः 'अप्पगं' आत्मानं स्वात्मानम् 'अवलं' अवलंबलरहिम् , यावज्जीवनं संयममारं वोढुमशक्यम् 'नचा ण' ज्ञात्वा खलु अवमृश्य, यावज्जीवन संयमस्य पालनकरणे अस्मदात्मवलं नास्तीति विचार्य । तथा 'अणागयं' अनागतम्, भविष्यत्कालिकम् 'भयं' भयम्-शीतोष्णादिपरीषहोपसर्गजनितंभयम् 'दिस्स' दृष्ट्वा इमं छु यम्' इदं श्रुतम्- व्याकरणगणित वैद्यकमंत्रादिशास्त्रादिकं जीविकासाधकमेव । 'अविकप्पंति' अविकल्पयन्ति जीविकायाः साधनं मन्यते । __यथा-कातरः पुरुषो युद्धे आत्मत्राणाय दुर्गादिकं साधनमन्वेषयति । तथाये के वित्साघवोऽपि स यमपरिपालनसामर्थाभाव विमृश्य. स्वकीयत्राणाय जीविकासाधनाय च व्याकरणायुर्वेदज्योति शास्त्रादिकमेव निर्णयन्ति इति ॥३॥ साधु अपने आप को यादजीवन संयमभार वहन करने में असमर्थ लमझकर अर्थात् जीवनपर्यन्त संयल का पालन करने में आत्मघल का अभाव जानकर तथा अविष्यत् कालीन शीत उष्ण आदि परीषहों एवं उपलों से उत्पन्न होने वाले भय को देखकर व्याकरण गणित वैद्यकमंत्र आदि शास्त्रों को आजीविका का साधन धनाते हैं।
तात्पर्य यह है कि जैले फायर पुरुष युद्ध में आत्मरक्षण के लिए दुर्ग आदि साधनों का अन्वेषण करता है, उसी प्रकार कोई कोई साधु लंयम का परिचालन करने में अपनी असमर्थता जानकर अपनी रक्षा के लिये एवं आजीविका के लिये व्याकरण आयुर्वेद, ज्योतिष आदि शास्त्रों का अवलम्बन लेते हैं ॥३॥
ટીકાઈ–આગળ બતાવેલા દૂતમાન કાયર પુરુષની જેમ કઈ કઈ અપસવ કાયર સાધુ પણ એ વિચાર કરે છે કે હું જીવનપર્યત સંયમ ભારતું વહન કરી શકીશ નહીં. તેનામાં આત્મબળને અભાવ હોવાને કારણે તેને એ વિચાર થયા કરે છે કે શીત, ઉણુ આદિ ઉગ્ર પરીષહને હું જીવનપર્યત સહન કરી શકીશ નહીં. મારે ગમે ત્યારે સંયમનો માર્ગ છેડીને ગૃઢવાસ સ્વીકાર પડશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે વ્યાકરણ, ગણિત, વૈિદક, તિપ આદિ શાનું અધ્યયન કરીને ભવિષ્યમાં તેના દ્વારા પિતાની આજીવિકા ચલાવવાનો વિચાર કરે છે.
જેવી રીતે કાયર પુરુષ યુદ્ધના ભયથી દુર્ગ કિલા આદિ આશ્રયસ્થાનોનું અન્વેષણ કરે છે, એ જ પ્રમાણે કઈ કેઈ સાધુ સંયમનું પરિપાલન કરવાને પોતે અસમર્થ છે એવું સમજીને, પિતાવીરક્ષાને માટે તથા આજીવિકાને માટે
વ્યાકર, આયુર્વેદ જ્યોતિષ, આદિ શસ્ત્રને આધાર લે છે.-ભવિષ્યમાં તેના દ્વારા પિતાનું ગુજરાન ચલાવવાનું વિચાર કરે છે. ગાથા - ૩ -