Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रता
विपविषययोरेतावदन्तरं यत् विषं तु शरीरसंबद्धं सत् हन्ति विषयास्तु स्मर
णादेव नाशयन्ति । उक्तं च-
२२८
'विषस्य विषयाणां च दूरमत्यन्तमन्तरम् । उपयुक्तं विषं हन्ति विषयाः स्मरणादपि ॥१॥
तथा 'ओए' ओजः - एकः असहायः 'वसवत्ती' स्त्रीणां वशवर्त्ती 'कुलाणि' कुलानि गृहकुलानि वा धर्मस्योपदेशं करोति यः सोऽपि न 'निग्गंधे' निर्ग्रन्थः
फर होता है जब शरीर के साथ उसका सम्पर्क हो, मगर स्त्रियां तो स्मरण मात्र से ही दुःख उत्पन्न करने वाली हैं । अतएव इन दोनों में किंचित् समानता होने पर भी इस दृष्टि से बहुत अन्तर भी है । विष और विषय में यह अन्तर है कि विष शरीर के साथ सम्पर्क होने पर विनाश करता है जब कि विषय स्मरण मात्र से ही विनाश का कारण बन जाता है । कहा भी है- 'विषस्य' इत्यादि ।
'विष और विषयों में बहुत अधिक अन्नर है । विष तब ही प्राणघात करता है जब उसका भक्षण किया जाय किन्तु विषयों की विशेषता यह है कि वे स्मरण से ही विनाश करते हैं ।'
जो अकेला ही स्त्रियों के अधीन होकर गृहस्थ के घरों में जाकर धर्म का उपदेश करता है, वह निर्ग्रन्थ साधु नहीं है । साधु को ऐसा
છે, એજ પ્રમાણે સ્રિએ પશુ અન་જનક છે. વિષલિસ કટક તા ત્યારે જ અનજનક બને છે કે જ્યારે તે શરીરના સપર્કમાં આવે છે, પરન્તુ સ્ત્રિઓના સ'પર્ક તે શું, સ્મરણ પણુ દુ:ખજનક છે! આ પ્રકારે નિષ અને વિષયમાં દેખીતી સમાનતા હેાવા છતાં વિષ કરતાં વિષય વધારે અનથ કારી છે. વિષના શરીરની સાથે સપર્ક થાય ત્યારે જ તે વિનાશનું કારણુ અને છે, વિષય તા સ્મરણમાત્રથી જ વિનાશનું કારણુ ખને છે. કહ્યુ' પણ છે કે—
'विषस्य ' इत्याहि
વિષ અને વિષા વચ્ચે ઘણા માટે તફાવત છે. વિષ તે ત્યારે જ પ્રાણેાના વિનાશ કરે છે કે જ્યારે તેનુ લક્ષણુ કરવામાં આવે છે, પરન્તુ વિષયની તા એ વિશેષતા છે કે તેમનુ સ્મરણુ જ કરવામાં આવે તે પણ સ્મરણકર્તા પેાતાના વિનાશ વહારી લે છે,’
તેથી સાધુએ સ્ત્રિઓના સ ́પર્કથી દૂર રહેવુ જોઇએ. જે સાધુ સ્ત્રિઓમાં આસક્ત થઈને, કાઇ ઘરમાં એકલા દાખલ થઈ ને કાઈ ને એકાન્તમાં ધ્રુપદેશ આપે છે, તેને નિગ્રન્થ કહી શકાય નહીં. સાધુએ કદી પણ સ્ત્રીને