Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३६
- सूत्रकृताङ्गसूत्रे ___ अन्धयार्थः--(एकया) एकदा कस्मिंश्चित्समये (द) दृष्ट्वा एकान्ते स्त्रीभिः सह उपविष्टं दृष्ट्वा (णाईणं सुहीणं वा) ज्ञातीनां मुहृदां वा (अप्पिय होइ) अभियं भवति (सत्ता कामेहिं गिद्धा) सत्त्वाः कामेषु गृद्धाः-गृद्धि भावमुपगताः, (रक्षणपोसणे) रक्षणपोषणे (मणुस्त्रोऽसि) मनुष्योऽसि ॥१४॥ ____टीका-'एगया' एकदा कस्मिन्नपि काले 'दट्टु' दृष्ट्वा-एकान्तस्थले स्वीमिः सहोपविशन्तं साधुम् । 'गाईणं सुहीणं च' ज्ञातीनां सुहृदां वा यया सहोपविशति साधुः नस्याः ज्ञातीनां सुहृदां वा संसारिणां मनसि 'अप्पियं होई अप्रियं भवति दुःखं भवति तथा ते वदन्ति 'सत्ता कामेहिं गिद्धा सत्त्वाः कामेषु गृद्धाः-गृद्धिभावं पाताः, यद्यपि साधुरयं तथापि प्राकृतपुरुपवर स्त्रीवदनाऽवलोकनव्यग्रचित्तः परित्यक्तसंयमव्यापारोऽनया निर्लज्जया निर्लज्जस्तिष्ठति । ____ अन्वयार्थ--किती समय एकान्त में स्त्री के साथ बैठे हुए साधुको देख कर उसके ज्ञातिजनों एवं सुहृदों को बुरा लगता है। ये ऐसा समझते हैं कि ये साधु भी कामभोगों में आसक्त हैं, गृद्ध हैं। तब ये उससे कहते हैं-तुम इसके मनुष्य हो तो इसका रक्षण और पोषण करो ॥ १४ ॥
टीकार्थ--किसी लषय एकान्त स्थान में स्त्रियों के साथ बैठे हुए साधु को देखकर उस स्त्री के ज्ञातिजनों को तथा सुखदों (मित्रों) को अप्रिय लगता है-दुख होता है । वे कहते हैं-यह कामभोगों में आसक्त है । यद्यपि यह साधु है तथापि सामान्य पुरुष के समान स्त्रियों का मुख देखने में इसका मन लगा है। इसने संयमानुष्ठान का परित्याग कर
સૂત્રાર્થ–કેઈ પણ સમયે સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા સાધુને જોઈને તેના જ્ઞાતિજને અને મિત્રોને તેના ચારિત્રના વિષયમાં શંકા થવાથી દુઃખ થાય છે. તેઓ એવું ધારી લે છે કે દીક્ષા અંગીકાર કરવા છતાં પણ આ સાધુ કામગોમાં આસક્ત છે- પૃદ્ધ છે. ત્યારે તેઓ તેને કહે છે કે
તમે આ સ્ત્રીના ધણી છે, તે તેનું રક્ષણ અને પિષણ કરે. ૧૪
ટીકાર્ય–કયારેક સાધુને કોઈ સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા જોઈને તે સ્ત્રીના જ્ઞાતિજને અને સુદ (ભાઈબંધુઓ)ને દુઃખ થાય છે. તેઓ તેમના પ્રત્યે શંકાશીલ બને છે. તેઓ એવી કલ્પના કરે છે કે સાધુ હોવા છતાં આ પુરુષ કામમાં આસક્ત છે. સામાન્ય લોકોની જેમ આ સાધુનું મન પણ સ્ત્રીઓમાં આસક્ત છે. તેણે સંયમાનુષ્ઠાનનો ત્યાગ કર્યો છે તે સંયમથી ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. તે એટલે બધે નિર્લજજ બની ગયે છે કે આ નિર્લજજ