Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीपहनिरूपम् ___ अन्वयार्थः--(इस्थिपोसेसु) स्त्रीपोषेषु-स्त्रीपालने (ओसिया वि) उपिता अपि स्त्रोपोषणादौ व्यवस्थिता अपि (पुरिमा) पुरुषाः (इत्थीवेयखेदन्ना) स्त्रीवेदखेदज्ञाः-स्त्री संपर्क ननितदुःखं जानन्तोऽपि (पण्णासमनिता) प्रज्ञासमन्विता:औत्पत्तिक्यादिबुद्धियुक्ता अपि (एगे) एके (नारीणं वसं उवकसति) नारीणां वशमुपकषन्ति-स्त्रीजिता भवन्ति-स्त्रीचशं गच्छन्तीति ॥२०॥ _____टीका-'इस्थिपोसे नु' स्त्रीपोषेषु स्त्रिय पोषयन्ति ये ते स्त्रीयोपाः व्यापारविशेषाः तेषु 'ओसिया वि' उपिता अपि 'पुरिसा' पुरुषाः स्त्रीणां रक्षणादौ कृतप्रयत्ना अपि 'इत्थीवेयखेदना' स्त्रीवेदखेदज्ञा स्त्रीणां वेदो मायामधा. नकः, तस्मिन्निपुणाः 'पण्णासमन्निता' प्रज्ञा औत्पत्तिकी बुद्धिः तादृशबुद्धया युक्ता अपि पुरुषाः 'वेगे' एके महामोहान्धमनसः । 'नारीण' नारीणाम 'वसं वशम्-अधिकारम् 'उवासंति' उपकपन्ति व्रजन्ति-इत्यर्थः । यथा यथा स्त्री ___ अन्यधार्थ--जो पुरुष स्त्री का पालन पोषण कर चुके हैं और इस कारण जो स्त्री वेदके खेद को जानते हैं अर्थात् भुक्तभोगी होने के कारण जो स्त्री सम्पर्क जनित दुखों को जानते हैं और जो प्रज्ञा से सम्पन्न हैं, उनमें से भी कोई कोई स्त्रियों के वश में हो जाते हैं।२०॥
टीकार्थ--जो स्त्री का पोषण करनेवाले व्यापारों को कर चुके हैं, .. जो स्त्रियों के कपट प्रधान वेद में निपुण हैं तथा जो औत्पत्तिकी बुद्धि : से युक्त हैं ऐसे भी कोई कोई मोहान्य मानसवाले पुरुष मारियों के वश हो जाते हैं । स्त्रीके अधीन हुआ पुरुष वही वही करता है, स्त्री .
સૂત્રાર્થ–જે પુરૂષ સ્ત્રીનુ પાલન-પોષણ કરી ચુક્યા છે, અને તે કારણે જે સ્ત્રીવેદના દિને જાણું ચુક્યા છે એટલે કે ભેગોને ભેગવી ચુકવાને કારણે જે સ્ત્રીસં૫ર્કજન્ય દુઓને અનુભવ કરી ચુક્યા છે, અને જેઓ પ્રજ્ઞાથી સંપન્ન છે, એવા પુરૂષોમાથી પણ કોઈ કઈ પુરૂષ સ્ત્રીઓને અધીન થઈ જાય છે. મારો
ટીકા–જેઓ સ્ત્રીનુ પિષણ કરવાને માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી ચુક્યા છે, જેમાં સ્ત્રીસંપર્કના કટુ ફળો ભેગવી ચુક્યા છે, જેમાં સ્ત્રીઓના વેદમાં નિપુણ છે–સ્ત્રીઓમાં આસક્ત થવાથી કેવાં કેવાં દુઃખ અનુભવવા પડે છે તેને જેમણે અનુભવ કરી લીધું છે, તથા જેઓ ઓત્પત્તિકી બુદ્ધિથી યુક્ત હોય છે, એવા કેઈ કે પુરૂષ પણ મેહાન્ય થઈને સ્ત્રીઓમાં આસક્ત થતા હોય છે. આ રીતે સ્ત્રીના મેહમાં ફસાયેલા તે પુરૂષે તેના